________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
હારીતસંહિતા.
શ્વેતચંદન (સુખડ); જયંતીવૃક્ષ, (અરણિ), અગરચંદન, પીળે કાંટાસળિયે, સતાવરી, સવૌષધિ, હળદર, આંબાહળદર, એ સર્વે સમિધુવ કહેવાય છે. અને સમિધને હોમ કરવામાં એ સમિવર્ગનું કથન કરેલું છે.
હોમ કરવાના સુગંધ પદાર્થ, चन्दनं रक्तचन्दनं गोरोचना हरिद्रा गैरिकनिम्बबिल्वं कदम्ब कुङ्कममिश्रितकस्तूरिका घनसारं श्रीपर्ण सुरदार हरिचन्दनं पनकं हरिद्राद्वयं कालीयकागुरु शिशपा शालगोरोचना पलाश इति गन्धानि।
ચંદન, રક્તચંદન, વંશરચના, હળદર, ગેરૂ, લીંબડો, બીલી, કબ, કંકુસહિત કસ્તૂરી, કપૂર, કમળ, દેવદાર, પીળુંચંદન, પદ્માણ, આંબાહળદર, દારુહળદર, શિલાજીત, અગરચંદન, શીશમ, રાળરક્ષ, ગેરચંદન, ખાખરા, એ સુગંધ હોમવા જેવા છે.
કાર્યમાં લેવા જેવાં પુષ્પાદિ, पद्मबिल्वसुरसादूर्वाकुशजयन्तीशमीपत्रार्ककिंशुकर्णिकारगिरिकणिकासहचराटरूषपुष्पाणि जडाम्रपल्लवानि, काञ्चनारपाटला बर्बरी अगस्तिः कल्हारी अशोकपुष्पमिति ।
કમળ, બલ્વપત્ર, તુલસી, દો, દર્ભ, જયંતી, શમીપત્ર, આકડાનાં પુષ્પ, કેસૂડાં, કરેણનાં પુખ ઉદરકની, કાંટાસળિયે, અરડૂસાનાં પુષ્પ, જાંબૂડાનાં પત્ર, આંબાના પત્ર, કાંચનવૃક્ષ, પાડળ, કાળી બાવચી, અગથિયાનાં કુલ, કલ્હાર, આસોપાલવનાં પુષ્પ, એ પુષ્પપત્ર વગેરે હોમ કાર્યમાં લેવાં.
નક્ષત્રહમને વિધિ. धूपदीपादिभिरलङ्कारैरलङ्कतं मण्डलं कृत्वा अश्विन्यादिक्रमेण नक्षत्रमण्डलं चार्चयेत् । तन्मण्डलकमध्ये आदित्यादीन ग्रहान् समभ्यर्च्य क्रमेण समिद्भिर्होमं कुर्यात् । तस्मात् पुनः दधिमधुघृताक्ताभिः समिद्भिरश्चिन्यादिक्रमेण जुहुयात् ।
૧ ઉપલેટ, મેરમાંસી, હળદર, વજ, શિલાજીત, મોરવેલ, ચંદન, કપુર, અને મોથ એ નવ ઓષધિઓના ગણને સર્વોષધિગણ કહે છે.
૨ વાસુમંદ8. . ૧ શ્રી. ૨ ફેરાનારિ. ૫. ટી.
For Private and Personal Use Only