________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२२०
હારીતસંહિતા.
વળી ત્રણે જાતના પૂર્વા નક્ષત્રાની પેહેલા ત્રણ પાયા સારા છે એમ બુદ્ધિમાન વૈદ્યોએ જાણવું, પણ એ નક્ષત્રાના ચોથા અથવા છેલ્લા પાયામાં રોગની ઉત્પત્તિ થાય તો રોગીનું મરણુ સમજવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हस्तेन प्राप्यते सौख्यं चित्रा पंचदशाहकम् । स्वातिः षोडशरात्रं तु विशाखा विंशरात्रकम् ॥
હસ્ત નક્ષત્રમાં રોગ થયા હોય તેા સુખપ્રાપ્તિ થાયછે. ચિત્રા નક્ષત્રમાં રાગ થયો. હાય તા પંદર દિવસે મટેછે. સ્વાતિમાં થયેલા રાગ સાળ રાત્રી લગી ચાલેછે અને વિશાખા નક્ષત્રમાં થયેલા રોગ વીશ રાત્રી સુધી ચાલેછે. अनुराधा पक्षमेकं ज्येष्ठा दशदिनानि तु । मूलेन मृत्युमाप्नोति आषाढासु त्रिपञ्चकम् ॥
અનુરાધા નક્ષત્રમાં રોગ થયા હોય તે એક પખવાડીયું ચાલેછે; જ્યેષ્ઠા નક્ષત્રમાં થયેલા રોગ દશ દિવસ ચાલેછે. મૂળ નક્ષત્રમાં રાગ થયા હાય તા રાગી મૃત્યુ પામેછે. અને પૂર્વાષાઢા નક્ષત્રમાં થયેલા રાગ પંદર દિવસ ચાલેછે.
उत्तरा विंशरात्रेण श्रवणे मासकद्वयम् । मासद्वयं धनिष्ठा स्यात् सप्तर्षिदिनविंशतिः ||
ઉત્તરાષાઢા નક્ષત્રમાં રોગ થયો હોય તે તે વીશ દિવસે મટેછે. શ્રવણમાં થયેલા રોગ બે માસે મટેછે. ધનીષ્ઠામાં થયેલા એ માસે અને શતભાષામાં થયેલા રોગ વીશ દહાડે મટેછે.
नवरात्रं भवेत् पूर्वा उत्तरा पंचकत्रयम् । दशाहं रेवतीपीडा मुच्यते व्याधिभिस्ततः ॥
પૂર્વાભાદ્રપદમાં થયેલા રાગ નવ રાત્રીમાં મટેછે. ઉત્તરાભાદ્રપદમાં થયેલા રાગ પંદર દિવસમાં મટેછે. અને રેવતી નક્ષત્રમાં થયેલા રેશ ગની પીડા દશ દિવસ ભોગવીને પછી રોગી રોગપીડામાંથી મુક્ત થાયછે. નક્ષત્રાના તૃતીયાંશની પીડાના અવાધ,
કૃત્તિકા, कृत्तिकासु ज्वरस्तीव्रो व्याधिर्भवति पैत्तिकः । दिनानि दश प्रथमे चरणे च विनिर्दिशेत् । दशैव द्वितीये भागे तृतीये दिनपंचकम् ॥
For Private and Personal Use Only