________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન—અધ્યાય છો.
तस्मात् तु विज्ञाय बुधाश्च सम्यक् रुजां विनाशं प्रतिकर्म कुर्युः ॥
પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, સ્વાતિ, ચિત્રા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, આર્દ્રા, શ્રવણ, ધનિષ્ઠા, મૂળ, વિશાખા, કુત્તિકા, અશ્લેષા, અનુરાધા, જ્યેષ્ઠા, એ સર્વે નક્ષત્રો રાગથી પીડાયલાએને કષ્ટ આપનારાં છે. અર્થાત્ એ નક્ષત્રોમાં આરંભાયલા કટે કરીને સાધ્ય કરી શકાયછે. તેમજ એ નક્ષત્રોમાં રાગ થાય તેા તે ઘણે દિવસે કરીને શમાવી શકાયછે. અથવા રાગનું બળમાત્ર કમી કરી શકાયછે. એટલામાટે પંડિત વૈદ્યોએ એ નક્ષત્રાને સારી પેઠે જાણીને પણ રાગ મટાડવાનેમાટે કર્મનો આરંભ કરવા.
નક્ષત્રોની પીડાને અવિધ,
अश्विन्यां चैकरात्त्रं तु भरण्यां मृत्युमीक्षते । नवरात्रं कृत्तिकायां रोहिण्यां तु दिनत्रयम् ॥
અશ્વિનીમાં રાગ થયા હોય તે એક રાત્રિ પીડા કરીને નાસ પામેછે. ભરણીમાં રાગ થયા હોય તો તે મૃત્યુ કરેછે. કૃત્તિકામાં થયેલા રોગ નવ રાતેામાં શમી જાયછે અને રાહિણીમાં થયેલા રાગ ત્રણ દિવસમાં
છે.
मृगे मासं तु पीडा स्यादार्द्रायां मृत्युरेव च । पुनर्वसौ च पुष्ये च सप्तरात्रं तु पीड्यते ॥
૨૧૯
મૃગશિર નક્ષત્રમાં થયેલા રોગની પીડા એક માસ ભોગવવી પડેછે; આર્દ્રા નક્ષત્રમાં થયેલા રોગ મૃત્યુ આણેછે; તેમજ પુનર્વસુ અને પુષ્યમાં થયેલા રોગ સાત દિવસમાં મટેછે.
नवरात्रं तथाश्लेषा मघा चेति यमालयम् ।
पूर्वा मासत्रयं ज्ञेयमुत्तरा पञ्चकत्त्रयम् ॥
અશ્લેષામાં થયેલા રાગ નવ દિવસમાં મટેછે, મદ્યામાં થયેલા રાગ યમ લોકમાં લેઇ જાયછે, પૂર્વાફાલ્ગુનીમાં થયેલા રાગ ત્રણ મહિને મટેછે, અને ઉત્તરાફાલ્ગુનીમાં થયેલા રાગ પંદર દિવસે મટેછે.
पूर्वात्रये त्रयोंऽशाश्च शुभा ज्ञेया मनीषिभिः । एतेषां तुर्यगे चान्ते यदि रोगस्तदा मृतिः ॥
For Private and Personal Use Only