________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
હારીતસંહિતા.
આઠ મહારોગના ઉપદ્ર, प्राणमांसक्षयश्वासतृष्णाशोषवमिज्वरैः। मूर्छातीसारहिकाभिः पुनरेतैरुपद्रुताः ॥
वर्जनीया विशेषेण भिषजा सिद्धिमिच्छता ॥ પ્રાણક્ષય, માસક્ષય, શ્વાસ, તૃષ્ણા, શેષ, ઉલટી, તાવ, મૂછ, અતીસાર, અને હિકા, એ ઉપદ્રવડે એ આઠ મહારગ ઉપક્રુત હોય છે. અર્થાત એ આઠ મહારગની પાછળ ઉપર ગણવેલા રેગ ઉપદ્રવરૂપે લાગુ થયેલા હોય છે. માટે જે વૈદ્ય પિતાના કર્મની સિદ્ધિ અછત હેય તેણે એવા રોગને વિશેષ કરીને ત્યાગ કરવો.
જવર રોગીનાં અરિષ્ટ. यस्य जित भवेच्छयामा पीता वा नीलसम्भवा । श्वासो भवत्यतीवोष्णः शरीरं पुलकाङ्कितम् ॥ नीलनेत्रेऽरुणे पीते कण्ठो घुरघुरायते ।
न जीवति ज्वरातस्तु लक्षणं यस्य चेदृशम् ॥ જે જ્વરવાળા રેગની જીભ કાળી, પીળી અથવા નીલ વર્ણની થાય, જે પુરૂષને શ્વાસ અતિશય ગરમ થઈ જાય, શરીરે રવાં ઊભાં થાય, આંખે નીલી, રાતી કે પીળી થાય, કંઠે ઘરઘર શબ્દ બેલે, એવાં જે રેગીનાં લક્ષણ હેય તે વરરેગવાળો પુરૂષ જીવે નહિ.
જવર રેગીનું બીજું અરિષ્ટ मुखे श्वासो भवेद्यस्य श्यावा दन्तावली पुनः। स्तब्धनेत्रो बलाढ्यः स्याज्ज्वराततॊ नैव जीवति ॥
જે તાવવાળા પુરૂષને મોઢે થઈને શ્વાસની પ્રવૃત્તિ થાય, દાંતની પંક્તિ કાળી પડી જાય, આખો સ્તબ્ધ થઈ જવાથી એક સરખો ટગર ટગર જોઈ રહેતું હોય, જે પ્રથમ અશક્ત છતાં એકાએક બળવાન થઈ જાય, એ તાવવાળે રેગી જીવતું નથી. ૧ તા. ૦ ૧ સી.
For Private and Personal Use Only