________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચેાથે.
પ્રતિબિંબ ન દેખવારૂપ અરિષ્ટ,
तैले जले दर्पणके घृते वा परस्य नेत्रे प्रतिबिम्बमात्मनः । पश्येन योऽसौ यमलोकगन्ता यानीहि तं जीवविहीनमेव ॥
જે પુરૂષ તેલમાં, પાણીમાં, દર્પણમાં, ધીમાં અથવા ખજાના તેત્રમાં પોતાનું પ્રતિબિ જોઇ શકતા નથી તે પુરૂષ જમ લેકમાં જનારે અને જીવ વગરનો મુડદાપ જાણવા અર્થાત્ તે તત્કાળ મૃત્યુ પામે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने स्वास्थ्यारिष्टं
नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः ।
વ્યાધિરૂપ અરિષ્ટ,
आत्रेय उवाच ।
उपद्रवैश्च ये पुष्ट व्याधयो यान्ति वार्यताम् । रसायनादिना वत्स ! तान्ममैकमनाः शृणु ॥
૨૦૩
આત્રેય કહેછે હે પુત્ર! ઉપદ્રવાવડે પુષ્ટ થયેલા જે વ્યાધિ ર્સાયનાદિવડે અટકાવી શકાય છે તે તું મારી પાસેથી એક ચિત્તે સાંભળ
આઠ મહાવ્યાધિનાં નામ.
वातव्याधिः प्रमेहश्व कुष्ठमर्शी भगन्दरम् ।
अश्मरी मूढगर्भश्च तथा चोदरमष्टमम् । अष्टावेते प्रकृत्यैव दुश्चिकित्स्या महागदाः ॥
For Private and Personal Use Only
વાતરોગ, પ્રમેહ, કોઢ, અર્શ, ભગંદર, પથરી, મૂઢગર્ભ, અને આમા ઉર્દૂર રાગ, એ આઠ રવભાવથીજ જેની ચિકિત્સા કઢે કરીને થઇ શકે એવા મોટા રોગ છે.