________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૦
હારીતસંહિતા.
તવાળે! રાગી સુખી થાયછે. રૂપાનું દાન કરવાથી ચિત્રકાઢ મટે છે એન કહેલું છે. સિધ્મા નામે કાઢ થયા હોય તે લઈનું દાન કરવું; અને વિવર્ણતા ઉપજી હોય તેા લાટાનું દાન કરવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખાદિ રોગ ઉપર દાન.
मुखवणे नागदानं गोदानं बहुमूत्रके ॥ नेत्ररोगे घृतं दद्यात् सुगन्धं नासिकागदे । तैलदानं च कण्डूके रसदानं च जिह्वके ॥ श्यावदन्तेन देवानां सत्कृतिः प्रविधीयते । ओष्टरोगेऽपि तद्वच्च लूतारोगे ददेत गाः ॥
મુખમાં ચાંદી પડી હાય તે રાગીએ સીસાનું દાન કરવું. હુ મૂત્રના રોગ થયો હોય ત્યારે ગાયનું દાન કરવું. નેત્રરોગ થયા હોય ત્યારે ચીનું દાન કરવું. નાસીકાનો રોગ થયા હોય ત્યારે સુગંધિનું દાન કરવું. ખસના રોગ થયેા હોય તેા તેલનું દાન કરવું. જીભનો રોગ થયા હોય ત્યારે રસનું દાન કરવું. જેના દાંત કાળા થઈ ગયાં હોય તેણે દેવાનું પૂજન કરવું. તેજ પ્રમાણે હાર્ટના રોગમાં પણ દેવાનું પૂજન કરવું અને લૂતા ( છાપા-કરાળિયા ) ના રોગમાં ગાયોનું દાન કરવું.
ઢાપથી ઉપજેલા શ્રીજા રોગાતું કથન. अन्यांश्च कथयिष्यामि मनुष्याणां शरीरगान् । खल्वाटः परनिन्दायां परतर्केण काणकः ॥ परहास्याद्वेकनास: 'पक्षाघातेन पक्षहा । वामनः स्वप्रशंसायां परद्वेष्टातिपिङ्गलः || परवैकृत्य कर्ता च जायते विकृतात्मकः ।
મનુષ્યેાના શરીરમાં ઉત્પન્ન થનારા બીજા રાગેનું પણ હું કથન કછું. પારકી નિંદા કરનારાને માથે તાલ પડેછે. તર્કવડે ખીજાને દોષી રાવનાર કાણો થાયછે. બીજાનો ધાત કરનારનું નાક વાંકું થઈ જાછે. બીજાના પક્ષની હાનિ કરનાર પક્ષાઘાત રોગથી પીડાય છે. ધોતાની પ્રશંસા પાતાને મોઢે કરનાર પુરૂષ ઠીંગણા ( વામન ) થાયછે.
૧ વર્જનારા. ૬૦ ૨-૩. ૨ પક્ષઘાતેન. ૬૦ ૨.
For Private and Personal Use Only