________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય પેહેલો.
છાતૢ વગેરે રાગની નિકૃતિ,
छदौं चामान्नदानं 'च शास्त्रदानं भ्रमातुरे ॥ अग्निहोमं चाग्निमान्धे कन्यादानं च गुल्मके ।
ઉલટી અથવા અકારીનો રોગ થયા હૈાય ત્યારે કાચા અન્નનું દાન કરવું. ભ્રમ રોગ થયા હૈાય ત્યારે શાસ્ત્રનું દાન કરવું. જારાગ્નિ મંદ પાથો હાય ત્યારે અગ્નિમાં હામ કરવો. ગુલ્મ રોગીએ કન્યાનું દાન આપવું. પ્રમેહાશ્મરી વગેરેની નિષ્કૃતિ,
मेहाश्मरीविनाशाय लवणं च प्रदीयते ॥ बहुभोजनदानेन शूलरोगाद्विमुच्यते ।
૧૮૯
પ્રમેહ અને અશ્મરી ( પથરી) ને રોગ નાશ કરવા માટે લવણુનું દાન કરવું. ધણા ભોજનનું દાન કરવાથી શૂળ રોગ મટે છે. રક્તપિત્ત વગેરેની નિષ્કૃતિ,
घृतमधुप्रदानेन रक्तपित्तं प्रशाम्यति । वनस्पतिसिञ्चनेन विसर्पात् परिमुच्यते ॥
'विटपासिञ्चनेनाथ नाशं यांति बहुव्रणाः ।
ઘી અને મધનું દાન કરવાથી રક્તપિત્ત શમે છે. વનસ્પતિને પાણી રેડવાથી વીસર્પ રાગથી મુક્ત થવાય છે. ઝાડને પાણી રેડવાથી ઘણાં ત્રણ થયાં હોય તે સર્વે મટી જાય છે.
ગ્રહણી વગેરે રોગનાં દાન,
For Private and Personal Use Only
चतुर्विधेन दानेन साध्यः स्याग्रहणीगदः ॥ सुवर्णदानात् कुनखी श्यावदन्तः सुखी भवेत् । रौप्यदानाच्चित्रकुष्ठं साध्यं वापि प्रदिश्यते ॥ सिध्मले पुदानं च विवर्णे लोहदानकम् । ગાય, પૃથ્વી, સોનું અને અન્ન, એ ચાર પ્રકારના દાનથી ગ્રહણી રોગ મટે છે. સાનાનું દાન કરવાથી નઠારા નખવાળા અને કાળા દાં
૧ રાહ્ય. પ્ર. ૧ હૈ. ૨ વટલ્ય. ૧૦૨ન. રૂવવો. ૪૦૧ ટી.