________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
હારીતસંહિતા.
જળચર પ્રાણુઓ, 'ગુજરમા વાવાश्वरटकपिक,गा आदिदात्यूहहंसाः। जलकरटकपिंगाः सारसाष्टिट्टिभाद्या
जलचरकथितास्ते भासकाः खंजरीटाः ॥
કરઢોક પક્ષી, બગલા, હંસ, કાગડા, કંકપક્ષી, ચકોરપક્ષી, ચરટ પક્ષી, કોયલ, ધૂમ્પાટપક્ષી, બગલી, જળ કાગડે, હંસ, જળમાં ફરનારે બેકડે, કાળવટપલી, સારસ, ટીંટડી, ભાસ, અને ચાસપક્ષી વગેરે પ્રાણીઓ જળચર કહેવાય છે.
ગ્રામવાસી પશુઓ, इत्येते जलजा जीवाः स्थलजाः स्थलचारिणः ॥ गजवाजितथोष्ट्राश्च माहिषाः सौरभेयकाः। खरशूकरमेषाश्च श्वानमार्जारमूषकाः। इत्येते पशवो ज्ञेया ग्रामवासनिवासिनः ॥
ઉપર કહ્યા તે જળમાં ઉત્પન્ન થયેલા અને જળમાં નિર્વાહ કરનારા) પ્રાણી છે. હવે જે પ્રાણ સ્થળમાં ઉત્પન્ન થયેલા તથા સ્થળ ઉપર ફરનારા છે તે કહીએ છીએ, હાથી, ઘોડા, ઉંટ, પાડા (ભેશે), વાછરડા, ગધેડા, ભૂંડ, ઘેટા, કૂતરા, બિલાડા, ઉદર, એ સર્વે પ્રાણીઓ ગામમાં વસનારા પશુ જાણવા.
ગ્રામવાસી પક્ષીઓ, कुकुटः कलविकश्च पारावतकपोतकाः ।
पक्षिणो ग्रामचाराश्च वच्मि चैषां गुणागुणम् ॥ કુકડા, ચકલા, કબૂતર, હલા, એ વગેરે પક્ષીઓ ગામમાં વસનારાં છે. હવે એ સર્વેના ગુણદોષનું કથન કરીએ છીએ.
१ कुररक्कमकराः कंकचटकपिक गसारसाः आडिदात्यूहहंसा जलकरटिकपिंगटिटिभाद्याश्च ॥ जलेचराविहंगास्ते खजरीटाश्च मासकाः प्र. १ ली.
For Private and Personal Use Only