SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમસ્થાન–અધ્યાય વીશમા. સાપ, માછલાં, વગેરે પ્રાણીએ પેટે ચાલનારાં જાણવાં. આરૃષ પ્રાણી, मत्स्य मंगुरकाद्या ये कच्छपा दर्दुरादयः ॥ हंससारसचक्राद्याः 'कपिञ्जलकमुद्गलाः । आनूपास्ते तु विज्ञेयाः श्लेष्मला वातकोपनाः ॥ જળથી વ્યાપ્ત પ્રદેશને આપ કહેછે. માંછલાં, મંચુર નામે મત્સ્ય, કાચબા, દેડકા વગેરે, તેમજ હંસ, સારસ, ચક્રવાક, કપિંજલ નામે પક્ષી અને મુદ્ગલ નામે મત્સ્ય, એ સર્વે પ્રાણી આનૂપ સ્થળમાં રહેનારાં તથા ક કરનારાં અને વાયુને કાપાવનારાં જાણવાં. જાંગલદેશમાં વસનારાં પ્રાણીઓ. शशलावकवार्ता कगोधाहरिणकूटकाः । छिक्कराद्यास्तथान्येऽपि तित्तिराद्याश्च पक्षिणः ॥ भारद्वाजास्तथा श्येना मूषका 'वनचारिणः । इत्येते जाङ्गला जीवा ये जलेन विना स्थिताः ॥ શશલાં, લાયરાં, વનચકલાં, ધેા, હરણ, સાવર, તથા છીંકારાં વગેરે ખીજાં પ્રાણી અને તેતર વગેરે પક્ષીઓ એ જાંગલ પ્રદેશમાં રહેનારાં પ્રાણી છે. વળી કાકડિયા કુંભાર, ખાજ, અને જંગલમાં કરનારા ઉદર એપણુ જંગલ પ્રાણીઓ છે. તેઓ જળ વગરના પ્રદેશમાં રહેછે. સાધારણ દેશમાં રહેનારાં પ્રાણી, शूकरा मृगशलाद्याः सलिलाशयमाश्रिताः । मकराद्याश्च गण्डींगा गवयाश्च तथापरे । ૧૪૯ For Private and Personal Use Only महिषाद्याश्च ये चैव ते च साधारणा मताः ॥ સૂવર, હરણ, શાહુડી, જળાશયમાં રહેનારા ભગર વગેરે, ગેંડા, અને એવાંજ ખીજાં પ્રાણી, તથા પાડા વગેરે, એ સર્વે સાધારણ પ્રદેશમાં રહેનારાં પ્રાણી છે. ૧ પિંજ્ઞતુમૂળા: મ, ૧ટી. ૨ પૂર્વ. ક.૧તી. રૂ વાળા:, મ, ૧સી.
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy