________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
સાર્થ મધના ગુણ
तस्माल्लघुतरं रूक्षं सारघं नातिशीतलम् । कासे क्षये प्रशस्तं स्यात् कामलाशविनाशनम् ॥ नातिशीतं न च लघु दीपनं बलकुन्मतम् । अतीसारे नेत्ररोगे क्षते वा क्षतजे हितम् ॥
સરા નામની મધમાંખાએ કરેલું મહુડિયું મધ ક્ષૌદ્ર મધ કરતાં હલકું અને રૂક્ષ હાય છે તથા અતિશય ઠંડું હોતું નથી. એ મધ ખાંસીમાં અને ક્ષયરોગમાં હિતકર છે. વળી કમળાને અને અર્ચને નાશ ફરેછે. આ મધ અતિશય શીતળ નથી કે અતિશય હલકું નથી, પણ જરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં અને બળ આપવાવાળું છે. એ મધ અતિસારના રોગમાં, નેત્ર રોગમાં, ક્ષત રેગમાં અને લોહી વિકારમાં હિતકારક છે. ભ્રામરાદિ અધના ઉત્પત્તિ સ્થાન.
भ्रामरं वृक्षसंस्थाने विटपे सारखं भवेत् । रन्ध्रे तु कोटरे वापि क्षौद्रं तत्र प्रशस्यते ॥
ભરિયું મધ ઝાડઉપર થાયછે. સારધ મધ ઝાડની ડાળિયા ઉપર થાયછે. અને શિયું મધ ઝાડના પેાલાણમાં કે બાકાંમાં થાયછે. તે વખાણવા લાયક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मधुवर्गो नाम अष्टादशोऽध्यायः ।
एकोनविंशोऽध्यायः ।
મદ્ય વર્ગ.
સુરાના પ્રકાર
गौडी माध्वी तथा पैष्टी निर्यासा कथितापरा । इति चतुर्विधा ज्ञेयाः सुरास्तासां प्रभेदकाः ॥ भेदेन द्वादश प्रोक्ताः सुराः सौवीरकास्तथा ।
૧ રહ્યું. મ. ૧ સી. ૨ સે. . ૧ હી.
For Private and Personal Use Only