________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
હારીતસંહિતા.
નારિયેલના ગુણ नारिकेरं सुमधुरं गुरु स्निग्धं च शीतलम् । हृद्यं संवृहणं बस्तिशोधनं रक्तपित्तनुत् ॥ विष्टम्भि पक्कं मतिमन्नपक्वं कफवातलम् । बृंहणं शीतलं वृष्यं नारिकेरफलं विदुः ॥
इति नारिकेरफलगुणाः। નારિયેલ અતિ મધુર, ભારે, સ્નિગ્ધ, , હૃદયને હિતકર, પૌષ્ટિક, બસ્તિને શુદ્ધ કરનાર અને રક્તપિત્તને નાશ કરનાર છે. હે બુદ્ધિમાન પુત્ર! તે પાકું હોય ત્યારે મળને થંભાવના છે અને કાચું હોય ત્યારે કફ તથા વાયુને ઉત્પન્ન કરનાર છે. વળી તે વીર્ય વધારનાર, હું અને પુષ્ટિ આપનાર છે.
કેળાના ગુણ हृद्यं मनोशं कफवृद्धिकारि शीतं च सन्तर्पणमेव बल्यम् । रक्तं सपित्तं श्वसनं च दाहं रम्भाफलं हन्ति सदा नराणाम् ॥ अपक्कसंग्राहि च शीतलं च कषायकं वातकफौ करोति । विष्ठम्भि बल्यं गुरु दुर्जरं च आरण्यरम्भाफलमेव तद्वत् ॥
રૂતિ વીરગુણ: . કેળાં હૃદયને હિતકર, મનને આનંદ આપનાર, કફને વધારનાર, ઠંડ, ધાતુઓને વસ કરનાર, બળ આપનાર, તથા મનુષ્યોના રક્તપિત્તને, શ્વાસને અને દાહને હણનારાં છેકાચાં કેળાં મળને ગ્રહણ ક. રનાર, ઠંડા, તુરા, અને વાયુ તથા કફને ઉત્પન્ન કરનારાં છે. જંગલી કેળાં મળને રોકનાર, બળ આપનાર, ભારે, અને પચવાને કઠણ છે.
કોઠના ગુણ कपित्थं मधुरं चाम्लं कषायं विशदं गुरु । कासातिसारहृद्रोगच्छर्दिकंठामयापहम् ।
इति कपित्थगुणाः । કેઠ મધુર, ખાટું, તુરું, લોહીને નિર્મળ કરનાર, ભારે તથા ખાંસી,
For Private and Personal Use Only