________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સોળમે. ૧૨૫
་་ ་་་ ནང་ལྷ འདང ་ ་ག ་་ནས ང ང བ ན བ ན་ ངའའའ ་ ཟ་འ་ན་ནའང་ངས་ཟ་འ་ཤདག་ કસુંબીની ભાજી રૂચિ ઉત્પન્ન કરનારી, ઘા વાગે હોય તેને રૂઝ વનારી, બળ આપનારી તથા રૂચિ ઉત્પન્ન કરનારી છે. વળી તે લગાર વાયુનું હરણ કરનારી, પાચન થવામાં મધુર, અને કફનો નાશ કરનારી છે.
અરણીની ભાજીના ગુણ किञ्चिचाम्लं भवेत् क्षारं प्रशस्तं चाग्निमंथनं ॥
भेदनं रूक्षमधुरं कषायमतिवातलम् ।
અરણીની ભાજી લગાર ખાટી, ખારી, તથા હિતકર છે. એ ભાજી મળનું ભેદન કરનારી, લૂખી, મધુર, તુરી, તથા અતિશય વાયુ કરનારી છે.
લૂણીની ભાજીના ગુણ उष्णा कषायमधुरा चाङ्गेरी वह्निदीपनी ॥ લૂણીની ભાજી ગરમ, તુરી અને મધુર, તથા જઠરાગ્નિને પ્રદિપ કરનારી છે.
વત્સાદની વગેરેના ગુણ 'वत्सादनी तथा फजी तिलपर्णी तु मुंडिका।
चक्रमर्दक इत्यन्ये दुर्जरा वातकोपनाः ॥ વત્સાદની (ગળે) ફાંદ, તલની ભાજી, કલાર, કુંવાડિયા, એ અને એવી જ બીજી ભાજીઓ પચવાને કઠણ તથા વાયુને કોપાવનારી છે.
પિંડાળુ વગેરેના ગુણ पिण्डालुको बला भिण्डी चिनुकान्या बलादनी । - एते श्लेष्मकराः शाका वातलाग्निप्रशान्तकाः॥
પિંડાળુ (ત રતાળુ ), બલા, ભીંડી, આંમલી, બલાદની, એ સવૈની ભાજીઓ કફ ઉત્પન્ન કરનારી, વાયુને કપાવનારી અને જઠરાગ્નિને મંદ કરી નાખનારી છે.
૧ વરની, ૪. ૧ ઈં. ૨ લિહિ. p. ૧ શ્રી. રૂ વાવાઃ . પ્ર. ૨-૩.
For Private and Personal Use Only