________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
હારીતસંહિતા.
ચીલની ભાજીના ગુણ બથવાના જેવાજ જાણવા. વાતપિત્ત વિકારવાળાને ચીલની ભાજી મધુર તથા હૃદયને હિતકર હેઈને ફાયદાકારક છે.
પિના ગુણ 'पोतकी वातला वृष्या तन्द्रानिद्राकरी मता। પિઈની ભાજી વાયુકારક, વીર્યજનક, તથા તંદ્રા અને ઊઘને ઉ. ત્પન્ન કરનારી છે.
મેથી તથા શણની ભાજીના ગુણ मेथिका वातशमनी शणिका वातला मता ॥
મેથીની ભાજી વાયુને શમાવનારી છે તથા શણની ભાજી વાયુને ઉત્પન્ન કરનારી છે.
• સરસપની ભાજીના ગુણ सार्षपं च त्रिदोषघ्नं रुचिदं चाग्निघर्धनम् । સરસપની ભાઇ ત્રિદોષને મટાડનારી, રૂચિ ઉત્પન્ન કરનાર અને જઠરાગ્નિને પ્રબળ કરનારી છે.
સુવાની ભાજીના ગુણ शतपुष्पा त्रिदोषनी मेध्या पथ्या रुचिप्रदा॥ ज्वरार्शसां हिता प्रोक्ता सातीसारे प्रशस्यते ।
સુવાની ભાજી ત્રિદોષને નાશ કરનારી, બુદ્ધિને હિતકર, શરીરને માફક આવનારી, રૂચિ ઉત્પન્ન કરનારી તથા તાવ અને અગવાન ળાને ફાયદો આપનારી છે. એ ભાજી અતિસારના રેશમાં હિતકારક છે.
કસુંબીની ભાજીના ગુણ, कुसुम्भं रुचिकृद् घातं हन्ति बल्यं रुचिप्रदम् ॥ किञ्चिद्वातहरं स्वादु विपाके च कफापहम् । ૧ ત. p. ૧ ટી. વતસ્ત્રી. . રૂ ની. ૨ ના. પ્ર. ૧ જી. વાતનિરીમતા. પ્ર. .
For Private and Personal Use Only