SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ સ્થાન–અધ્યાય ચૌદમે. ૧૧૧ છે કેમકે તે રેગેને તત્કાલ મટાડે એવું છે. એ તેલ બસ્તિકર્મમાં હિતકર નથી કેમકે તે અતિ પિત્તકર્તા તથા અતિ દાહકર્તા છે. એ તેલ વાયુના રોગમાં, શ્વાસમાં, અને વિદ્રધિ રેગમાં ફાયદાકારક છે. અળસીના તેલના ગુણ. अलसीप्रभवं तैलं घनं मधुरपिच्छिलम् । विपाके चोष्णवीर्य च वातश्लेष्मनिवारणम् ॥ इति अलसीतेलगुणाः। અળસીનું તેલ જાડે, મધુર અને પિચ્છાવાળું છે; પાચન થવામાં તે ગરમ વીર્યવાળું છે; તથા વાત અને કફને નિવારણ કરનારું છે. એરડીયાના ગુણ एरण्डजं धनं चापि स्वादु भेदि मृदु स्मृतम् । हृद्वस्तिजङ्घाकटयूरुशूलानाहविवन्धनुत् ॥ आनाहाष्ठीलवातासृक्लीहोदावर्तशूलिनाम् । हितं वातविकाराणां विद्रध्याश्च प्रशान्तये ॥ ફત ખતૈr: એરંડિયું તેલ (દીવેલ) જા, મધુર, મળનો ભેદ કરનારું અને કોમળ છે. તે હૃદય, પિડું, જાંઘ, કટિ, સાથળ, એ ગએ થતા શળને નાશ કરનારું તથા પેટ ચઢવાના રોગને અને બદ્ધષ્ટને મટાડનારું છે. વળી તે આફરે, અષ્ટીલા નામે ગ્રંથિ, વાતરક્ત, પ્લીહા, ઉ. દાવર્ત, અને શૂળ, એ રોગને મટાડે છે; વાયુના રોગવાળાને તે હિતકર છે અને વિધિ નામે રેગને તે શમાવે છે. રાતી એરંડિના એડિયાના ગુણ तैलमेरण्ड बल्यं गुरूष्णं मधुरं तथा । तीक्ष्णोष्णं पिच्छलं विस्त्रं रक्तैरण्डोद्भवं भृशम् ॥ રૂતિ તૈ'T: १ एषामेरंडजं स्मृतम्. प्र. १. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy