________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય આમા.
वन्ध्यानां क्षीरनाढ्यस्तु वातेन परिपूरिताः । क्षीरं च न भवेत्तस्मादार्तवं चाधिकं यतः ॥ કુમારિકાઓની દૂધ વેહેનારી સિરા પાણીથી ભરેલી હોય છે તથા તેમનું ધાતુક્ષ્મળ થોડું હોય છે માટે તેમને દૂધ ઉત્પન્ન થતું નથી. વંધ્યા સ્ત્રીઓની દૂધની નાડીએ વાયુવડે પૂરાયલી હોયછે માટે તેમને દૂધ ઉત્પન્ન થતું નથી અને દૂધને બદલે તેમને આર્તવ વધારે ઉત્પન્ન થાયછે.
प्रसूतासु च नारीषु बलेन सह सूयते । तेन स्रोतोविशुद्धिः स्यात्क्षीरमाशु प्रवर्तते ॥ तस्मात्सद्यःप्रसूतायां जायते श्लैष्मिकं पयः । तेन काठिन्यतां याति तस्मात्तत्परिवर्जयेत् ॥
પ્રસૂત થયેલી સ્ત્રીએ ખળસહિત પ્રસવ કરેછે તેથી તેમને વિષે સિરાની શુદ્ધિ થાયછે અને તેનેવિષે તત્કાળ દૂધ પ્રવૃત્ત થાયછે. માટેજ તત્કાળ પ્રસૂત થયેલી સ્ત્રી અને ગાયા વગેરેનું દૂધ કવાળું હોય છે, અને તેથીજ તે કઠણુ ડાયછે, માટે એ દૂધ ઉપયોગમાં લેવું નિહ. દૂધના સામાન્ય ગુણ,
* स्रोतो विशुद्धिकरणं बलकृद्दोषनाशनम् । पयस्त्रिदोषशमनं वृष्यं चाग्निप्रवर्धनम् ॥
CO
For Private and Personal Use Only
દૂધ સિરાની શુદ્ધિ કરનારું, બળ આપનારૂં, દોષને નાશ કરનારૂં, ત્રિદોષને શમાવનારૂં, પૌષ્ટિક અને જરરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં છે. જૂદા જૂદા રંગની ગાયાનાં દૂધના ગુણ, कृष्णा धेनुश्च वातघ्नी पयस्तस्या विशेष्यते । श्वेतापयः श्लेष्मकृच्च वातलं रक्तिकापयः ॥ पित्तसंशमना पीता तस्याः क्षीरं विशेष्यते । कृष्णासृक् पित्तसंयुक्ता श्वेता श्लेष्मगुणान्विता ॥ कफवाताश्रिता पीता रक्ता वातगुणान्विता । यद्वद्वर्णा गुणास्तद्वत् ज्ञातव्या सुमहात्मना ॥
* શ્રેષ્ઠ તુ યથિયાન્ન એ પણ પાડે છે.