SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬ ] ભાનુભૂપકુલકમલવિબેધન, તરણિ પ્રતાપ ઘણેરે; જ્ઞાનવિમલ પ્રભુ ચરણકમલકી, સેવાહિત સવેરે. દેખે પાપા. અથશ્રી શાંતિન જિન સ્તવન [ રાગ-ધન્યાશ્રી કડછે. ] તાર મુજ તાર તાર તાર જિનરાજ તું; આજ મેં તો હિ દીદાર પાયે; સકલ સંપત્તિ મિલે આજ શુભ દિન વયે; સુરમણિ આજ અણચિંત આ છે તાર૦ મે ૧ તાહરી આણ હું શેષ પરે શિર વહું, નિશ તે સદા હું રહું ચિત્તશુદ્ધિ; ભમતાં ભવકાનને સુરતરૂની પરે, તું પ્રભુ ઓળખે દેવબુદ્ધિ છે તાર૦ ર છે અથિર સંસારમાં સાર તુજ સેવના, દેવના દેવ તુઝ સેવ સારેક શત્રુ ને મિત્ર સમભાવિ બહુ ગણે, ભક્તવત્સલ સદા બિરૂદ્ધારે છે તાર | ૩ | તાહરા ચિત્તમાં દાસ બુદ્ધિ સદા, હું વશું એવી વાત દૂરે પણ મુજ ચિત્તમાં તુંહિ જે નિત વસે, તે કિશું કજીએ મહ ચૂરે ? એ તારવે છે ૪ તું કૃપાકુંભ ગતરંભ ભગવાન તું, સકલ વિલક ને સિદ્ધિદાતા; ત્રાણ મુજ પ્રાણ મુજ શરણ આધાર તું, તું સખા માત ને તાત બ્રાતા ! તાર છે પ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy