SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૦ ] સિંહસેન નૃપ-વંશ વિભૂષણ, સુયશા રાણું માઈ. અનંત ૧ કાલ અનાદિ અનંત ફિરત છે, તુમ સેવા અબ પાઈ નિરાગીશું રાગ અકૃત્રિમ, એહિ જ દાસ વડાઈ. અનંત ૨ તપ જપ ધ્યાન પાન મુજ એહી, યાહીજ સુકૃત કમાઈ; શ્રવણ મનન નત ત્રિકરણથી શિરે, તહુ આણું ચઢાઈ. અનંત છે ૩ જ્ઞાનવિમલ પ્રભુ અક્ષય અનંત ગુણ, તું અકષાઈ અમાઈ; સેવક આપ સમાન કરે છે, તેહિજ સ્વામિ ભલાઈ. અનંત છે ૪ અથ શ્રી ધર્મનાથ જિન સ્તવન. [ રાગ–દેવગંધાર ] દેખે માઈ અજબ રૂપ હે તેરે, નેહ નયનસે નિત નિરખત; જન્મ સફલ ભયે મેરે, દેખે. ! ૧ ધર્મ જિનેશ્વર ધર્મને ધારી, ત્રિભુવનમાંહે વડેરે; તારક દેવ ન દેખે ભૂતલે, તમથી કેઈ અનેરે. દેખાવમારા જિન તુમકું છેડી ઓરકું ધાવત, કુન પકડત તસ છે? ચું કુકુટ રેહણગિરિ છડી, શોધિત દે ઉકે. દેખાજા પ્રભુસેવાથી ક્ષાયિક સમકિત, સંગ લો અબ તેરે; જન્મ જરા મરણાદિક બ્રમણ, વારત સાવલાય ફેરે.દેખે For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy