________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦ ] અથ તેરસ તિથિની સ્તુતિ.
| ગૌતમ બેલે ગ્રંથ સંભાલીએ દેશી. ] પદ્મમ જિનેશ્વર શિવપદ પાવે, તેરસ અનુભવ ઓપમ આવે, સકલ સમીહિત લાવે, શાંતિનાથ વળી મોક્ષે સિધાવે; દશ નિજ્ઞાન અનંત સુખ પાવે, સિદ્ધ સરૂપી થાવે; નાભિરાયા મરૂદેવી માતા, ઋષભ દેવના જે વિખ્યાતા; કંચન કોમલ ગાત, વિશ્વસેન નૃપ અચિરા જાત; સે શાંતિ જગતનો તાત, જેહના શુભ અવદાત. ૧ પદ્મચંદ્ર શ્રેયાંસજિનેશ, ધર્મ સુપાસ જે જગ ઈન ઈશા; જન્મ યવન અજિત સુજગશા, ટાલ્યા સલ કલેશા; સંયમ લે શુભ લેશા, વીર અનંત ને શાંતિ મહીશા વર્તમાન કલ્યાણક હશો, તેરશ દિને સવિ અવર મહેશ. પ્રણમે જશ નિજ દિશા, સકલ જિણેશર ભુવન દિનેશા; મદનમાન નિર્મથન મહેશ, તે સેવા વીસ બાવીશ. મે ૨ તેર કાઠિયાને જે ગાળે, તેર ક્રિયાના સ્થાનક ટાળે; તે આગમ અજુઆળે, તેરસ જેગીને ગુણ ઠાણ; તે પામીને ઉજજવલ ઝાણુ, તેહને કેવળ નાણ; ભક્તિ બહુમાન જસ વાદ ભણી, આશાતન તિહની ટાળીજે; જિનમુખ તેર પદ લીજે, ચારણગુણની તેર કરજે, બાવન ભેદ વિનય ભણજે, જીમ સંસાર તરીજે. ૩ છે. ચકેસરી મુખ સુરધરણી, સમકિતધારી સાનિધકરણી; ઋષભ ચરણ અનુસરણી, ગેમુખ સુરનું મનડું હરણ, નિવણી દેવી જયકરણી, ગરૂડ યક્ષ સુરધરણી;
For Private And Personal Use Only