________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 8 ] શાંતિનાથે ગુણ બોલે વરણી, દુશ્મન દુર કરણ રવિભરણી; સુખસંપાત વિસ્તરણી, કીતિ કમલા ઉજજવલ કરણી; રેગ શોગ સંકટ ઉદ્ધરણું, નિયવિમળના દુઃખ હરણી. ઝા
અથ શ્રી ચૌદશ તિથિની સ્તુતિ
[ મનોહર મૂર્તિ મહાવીરતણું-એ દેશી.] વાસુપૂજ્ય જિનેશ્વર શિવ લહ્યા, જે રત કમલને વાન કહ્યા વાસુપૂજ્ય નૃપતિ સુત માત જયા, ચંપાનયરીએ જન્મ થયા; ચઉદિશિ દિવસે જે સિદ્ધિ ગયા, જસ લાંછન રૂપે મહિષ થયા; અજર અમર નિકલંક ભયા, તસ પાય નમી કૃતકૃત્ય થયા ના શ્રી શીતળ શાંતિ વાસુપૂજિના, અભિનંદન કુંથું અનંત છો; સંયમ લિયે કેઈ શુભમના, કેઈ પંચમ નાણ લહે સુધના કલ્યાણક આઠ સેહામણા, નિત્ય નિત્ય તસ લીજે ભામણું સવિ ગુણમણિ રયણરેહણા, પહોંચે સવિ મનની કામના. મારા જીહ ચઉદશ ભેદે જીવતણ, જગભેદ કહ્યા છે અતિ ઘણું ગુણઠાણું ચોદ તિહાં ભણ્યાં, ચઉદશ પૂર્વની વર્ણના; નવિ કીજે શંકા દુષણો, અતિચારતણું જહાં વારણા; પ્રવચન રસ કીજે પારણું, જેમ લહિયે ભવજલ તારણ. ૩ શાસન દેવી નામે ચડી, દીયે દુર્ગતિદુર્જનને દ; અકલંક કલા ધરી સમતુંડા, જસ હવા અમૃત રસકુંડા; જસ કર જપમાલા કેહંડ, સુરનામ કુમાર છે ઉદંડા; જિન આગળ અવર છે એરંડા, નયવિમળસદાસુખ અખંડ. ૪
For Private And Personal Use Only