________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૩૯ ] સિદ્ધાંતાધ ભૂપતિર્વિજયતે બિભ્રત સદેકાદશા ચારાંગાદિમયંવપુવિલસિત ભક્ત્યાનુપ્ત ભાવિભિઃ ૩ વૈરૂપ્યા વિદધાતુ મંગલતતિ સદર્શનાનામિ, શ્રીમન્મલિજિનેશ શાસનયુર કીબેરનામા પુનઃ દિપાલગ્રહયક્ષદક્ષનિવહા સર્વેડપિ યે દેવતા, તે સર્વે વિદધન્ત સૌખ્યમતુલ જ્ઞાનાત્મનાં સૂરીણામ. . ૪
અથ બારસ તિથિની સ્તુતિ.
[ રાગ ઉપજાતિ૭ ] જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા,
અર સુવ્રત સ્વામી સુરેન્દ્ર નામ્યા; મલ્લી લહે સિદ્ધિ સંસાર છેડી,
તે દેવ વંદું બીડું હાથ જોડી. ૧ છે પદ્મ શીતલ શ્રેયાંસ સુપાસ ચંદ્ર જાય,
શીતલ ચરણ અભિનંદન મુનિરાયા; નેમિ વિમલ ચવતુ તેર એ વર્તમાના,
ત્રિકાલ પૂછને કરૂં પ્રણામ. ૨ ભિક્ષુ તણી જે પ્રતિમા છે બાર,
જે દ્વાદશાંગી રચના વિચાર; ઉપાંગ બાર અનુગ દ્વાર,
છછેદય પન્ના દશ મૂલ ચાર. | ૩ | શ્રી સંઘરક્ષા કર ધર્મભક્તા,
સુરાસુરા દેવપદ પ્રશક્તા; સદા દીઓ સુંદર બધિબીજ,
શ્રીય પાખે ન કિમે પતિજજ ? ૪
For Private And Personal Use Only