SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૭ ] + ૩ ! જીહાં પ્રવચન માતા, આઠતણે વિસ્તાર; અડભંગીયે જાણે, સવિ જગજીવ વિચાર, તે આગમ આદર, આણુને આરાધે; આઠમ દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાળી, વિદ્યાદેવી સોલ; સમકિતની સાનિધ, કર મતી છાકમછેલ; અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ; કવિ ધીરવિમળને, નિયવિમળ કહે શીશ. ૪ છે અથ શ્રી નવમી તિથિની સ્તુતિ. સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ નિમિ સંયમ કામ્યા; કુંથુ વાસુપૂજ્ય સુવિધિ જિન ચરીયા, નવમી દિનતે સુરવરનમીયા. શાંતિ જિણુંદ થયા જહાં જ્ઞાની, વર્તમાન જિનવર શુભ ધ્યાની; દશ કલ્યાણકનવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરસે. ઘરા જ નવ તત્વ વિચાર કહીએ, નવવિધ બ્રહ્મ આચાર લહજે; તે આગમ સુણતાં સુખ લહીએ, નવવિધ પરિગ્રહ વિરતે કહીએ સમકિત દષ્ટિ સુરસિંદોહા, આપે સુમતિ વિલાસ સમૂહા; શ્રી નયવિમળ કહેજિન નામે, દિન દિન દોલત અધિકી પામે. જા અથ શ્રી દશમી તિથિની સ્તુતિ [ કનક તિલક ભાલે–એ દેશ. ] અરિ નેમિ જિમુંદા, ટાળીયા દુઃખ દંદા; પ્રભુ પાસ જિમુંદા, જન્મ પૂજ્ય મહેંદા. દશમી દિન અમંદા, નંદમાકંદ મંદા; ભવિજન અરવિંદા, ભાસને જે દિશૃંદા. ( ૧ | For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy