SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૬ ] શશિ એક શશિ સમ ગીર, દેહે જગતજિન શણગાર; સપ્તમી દિને તેહ નમતાં, હોય નિત્ય જયકાર ૧ . ધર્મ શાન્તિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ; ચ્યવન જન્મ ને યવન શિવપદ, પામ્યા દેય ખાસ એમ વર્તમાન જિર્ણદકેરાં, થયાં સાત કલ્યાણ તે સાતમ દિન સાત સુખનું, હિતુ લહીએ જાણ છે ? જીહાં સાત નયનું રૂપ લહીએ, સપ્તભંગી ભાવ; જહાં સાત પ્રકૃતિના ક્ષય કર્યાથી, લહે ક્ષાયિક ભાવ; તે જિનવરાગમ સકલ અનુભવ, લહે લીલ વિલાસ; , જીમ સાત નરકનું દુઃખ છેદી, સાત ભય હાય નાશ. ૩. શ્રી ચંદ્રપ્રભ જિનરાજ શાસન, વિજયદેવ વિશેષ તસ દેવી જવાલા કરે સાનિધ્ય, ભવિકને સુવિશેષ, દુઃખદુરિત ઈતિ સંમત સઘળે, વિઘન કેડી હત; જિનરાજ ધ્યાને લહિએ લીલા, નયવિમળ ગુણવંત. ૪. અથ શ્રી આઠમ તિથિની સ્તુતિ, [ પ્રહ ઉઠી વંદુ-એ દેશી. ] અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામ્યા વળી નમિ નેમિસર, જન્મ લહી શિવ કામ્યા; તિમ મેક્ષ ચ્યવન બિહું, પામ્યા પાસ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ પ્રકાશ. વળી જન્મ ને દીક્ષા, રાષભતણું જીહાં હવે; સુવ્રતજિન જમ્યા, સંભવ ચ્યવનું જે, વળી જન્મ અજિતને, એમ અગીયાર કલ્યાણ સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણુ. ૨ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy