________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 34 ]
મુજ મન ભીંતર જબ જિન આયા, તવ મે' નવિનિધ પાયા; નેમિ સુવિધિના જન્મ કહીજે, અજિત અનત સંભવ શિવ લીજે; દીક્ષા થ્રુ ગ્રહીજે, ચંદ્ર ચ્યવન સભવ નાણુ સુણીજે; ત્રિ ુ ચાવીશી એમ જાણીજે, અવિજિનવર પ્રણમીજે. ઘરા પંચ પ્રકારે આગમ ભાખે, જિનવર ચંદ્ર સુધારસ ચાખે; લવિજન હિયડે રાખે, પંચ જ્ઞાનતણેા વિધિ દાખે; પંચમ ગતિના મારગ લાખે, જેહથી સિવ દુઃખ નાશે. નાણા જિનભકિત પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિન પદ પ્રણમેવી; કિન્નર સુરસ ંસેવી, એધિખીજ શુભ દષ્ટિ લહેવી; શ્રી નવિમળ સદા મતિ દેવી, દુશ્મન વિધન હુરેવી, ાજા અથ શ્રી છઠ તિથિની સ્તુતિ.
[ રામેશ્વરપાસ પૂજીએ–એ દેશી. ]
શ્રી નેમિજિજ્ઞેસર લિયે દીક્ષા, છઠ દિવસે સુવિધિ ચરણુશિક્ષા; એક કાજળ એક શશિકર ગારા, નિત્ય સમરૂ જીમ જલધર મેરા. પદ્મપ્રભ શીતલ વીરજિના, શ્રેયાંસજિષ્ણુદ છઠ્ઠાં લડે ચવના; વળી વિમળ સુપાસનાથ અડ હાવે, કલ્યાણુક સ’પ્રતિજિનજોવે. જીહાં જયણા ષવિધકાયતણી, ષડ વ્રત સ ́પદ મુનિરાય તણી; જે આગમમાંહિ જાણીએ, તે અનુપમ ચિત્તમાં આણી. ॥૩॥ જે સમિકતાષ્ટિએ ભાવીએ, સંવેગસુધારસ સિંચીએ; નવમળ કહે તે અનુસર, અનુભવરસસાથે ચિત્તા, ાઝા અથ શ્રી સાતમની સ્તુતિ.
ચંદ્રપ્રભજિન જ્ઞાન પામ્યા, વળી લહ્યા ભવપાર; મહુસેન નૃપ કુલકમલ દિનકર, લક્ષ્મણુા માત મલ્હાર;
For Private And Personal Use Only