SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] અથ શ્રી ત્રીજ તિથિની સ્તુતિ [ શંખેશ્વર પાસજી પૂજીએ—એ દેશી. ] શ્રેયાંસ જિસર શિવ ગયા, જે ત્રીજ દિને નિમલ થયા; એંસી ઘણું સેવન કાયા, ભવભવ તે સાહિબ જિનરાયા. આ વિમલ કુંથુ ધર્મ સુવિધ જિના, જસ જન્મ જ્ઞાન જ જ્ઞાનઘના વર્તમાન કલ્યાણક પચ થયા, જિણ દિન જિન તે કરજે સયારા ત્રણ તત્ત્વ જિહાં કણ ઉપદેશ્યા, તે પ્રવચન વયણ ચિત્ત વશ્યાં; ત્રણ ગુપ્તિ ગુમ મુનિવરો, તે પ્રવચન વાંચે કૃતઘરા. ૩ ઈશ્વર સુરમાનવી સુકરી, જે સમકિતદષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધિ સમકિતતણ, નયલીલા હોયે અતિઘણ. ૪ અથ શ્રી ચેથ તિથિની સ્તુતિ. [ શ્રાવણ શુદિ દિન પંચમીએ-એ દેશી. ] સર્વાર્થસિદ્ધથી ચવીએ, મરૂદેવી ઉયરે ઉપન્નતે; યુગલ ધર્મ શ્રી રામજી એ, ચેથ દિન ધન્નતે. ( ૧ છે મલિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસનાતે; વિમળ દીક્ષા એમ ષટ થયાએ, સંપ્રતિ જન કલ્યાણ. ઘર ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિ દેહ નિકાય; ચઉમુખે ચઉદિશિ દેશના એ, ભાખે શ્રત સમુદાય તે. ૩ ગે મુખ યક્ષ ચકેસરી એ, શાસનની રખવાળને; સુમતિ સંગ સુવાસના એ, નય ધરી નેહ નીહાળતે. જે ૪ અથ શ્રી પંચમી તિથિની સ્તુતિ. | [ શ્રી શત્રુંજયગિરિ તીરથસાર-એ દેશી ] ધર્મ નિણંદ પરમપદ પાયા, સુવ્રતા નામે રાણી જાય; પણુયાલીસ ઘણુ કાયા, પંચમી દિન તે ધ્યાને યાયા. ૧ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy