SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ 33 ] એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રણુ નિહ્વાણુંજી; વિક લેાક ઉપકાર કરવા, ભાખે શ્રી જિન જાણુંજી; જિમ મેંડા લેખે નવિ આવે, એકાદિક વિષ્ણુ અકજી; તિમ સમકિત વિષ્ણુ પક્ષ ન લેખે, પ્રતિપદ સમ સુવિવેકજી. ગા કુથ્રુ જિજ્ઞેસર શાસન સાનિન્દ્વ–કારી ગધવ યક્ષજી; વાચ્છિત પૂરે સંકટ ચૂરે, દેવી ખલા પ્રત્યક્ષજી; સ ંવેગી ગુણવંત મહાયશ, સંયમ રંગ રંગીલાજી; શ્રી નયવિમળ કહે જિન નામે, નિત્ય નિત્ય હાવે લીલાજી ૫૪ અથ શ્રી મીજ તિથિની સ્તુતિ. ક Acharya Shri Kailassagarsuri Gyanmandir [ મનેાહર મૂરત મહાવીરતણી—એ દેશી. ] બીજ દિને ધર્મનું બીજ આરાખીએ, શીતલજિનતણી સિદ્ધિ ગતિ સાધીએ; શ્રી વછ લાંછન ક`ચન સમ તનુ, દૃઢરથ નૃપસુત દેહ નેવુ ધનુ. ૫૫ અર અભિનંદન સુમતિ વાસુપુજ્યનાં, ચ્યવન જતુ ચ્યવન ને જ્ઞાન થયાં એહનાં; પંચકલ્યાણુક બીજ દિને જાણીએ, કાળ ત્રિહું ત્રણસેા ચાવીશી જિન આણીએ. ॥ ૨ ॥ ધર્મ બિહું ભેદને જિનવરે ભાખીયા, સાધુ શ્રાવકતણેા ભવિક ચિત્ત વાસીયા; એહ સમકિતતણું સાર છે. મૃલગું, અનિશ આગમજ્ઞાનને એલગું. ॥ ૩॥ મનુજ સુરશાસન સાનિધકારક, શ્રી અશોકાભિધા વિઘનભયવારકા; શીતળ સ્વામીના ધ્યાનથી સુખ લહે, ધીરગુરૂ શીશ નવિમલ કવિ એમ કહે. ॥ ૪ ॥ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy