________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩ર ]
જેમ વરદત્ત ગુણમંજરીએ, આરા તપ એહ; જ્ઞાનવિમળ ગુરૂ એમ કહે, ધન્ય ધન્ય જગમાં તેહ. પણ
અથ શ્રી અષ્ટમી તિથિનું ચૈત્યવંદન. આઠત્રિગુણ જિનવરતણું, નિત્ય કીજે સેવા; વહાલી મુજ મન અતિ ઘણી, જિમ ગજ મન રેવા. ૧ પ્રતિહારજ આ શું, ઠકુરાઈ છાજે; આઠે મંગલ આગલે, જેહને વલી રાજે. ભાંજે ભય આઠ ટકાએ, આઠમ કરમ કરે દૂર; આઠમ દિન આરાધતાં, જ્ઞાનવમળ ભરપૂર. ૩
!
૨ !!
અથ પરમપૂજ્ય મહાકવીશ્વર તપાગચ્છાચાર્ય શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરીશ્વર કૃત રસુતિ સંગ્રહ.
પંદર તિથિની થયે
અથ શ્રી એકમતિથિની સ્તુતિ તુજ સાથે નહિ બોલું ભજી, તે મુજને વિસારી-એ દેશ: એક મિથ્યાત અસંયમ અવિરતિ, દૂર કરી શિવ વસીયાજી; સંયમ સંવર વિરતિત ગુણ, ક્ષાયિક સમકિત રસીયાજી; કુંથું જિjદ સત્તરમા જિનવર, જે છઠા નર દેવજી; પડવા દિન જે શિવગતિ પહોતા, એવું તે નિત્ય મેવજી. આવા એક કલ્યાણક સંપ્રતિ જિનનું, એમ સહ તું પરિણામ; દશ ક્ષેત્રે મલી દશ ચોવીશી, તેહનાં ત્રીશ કલ્યાણકજી; પડવા દિવસ અને પમ જાણું, સમકિત ગુણ આરાધજી; સકલ જિનેસર ધ્યાન ધરીને, મનવાંછીત ફલ સાધોજી મેરા
For Private And Personal Use Only