________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
સર્વધર્મ અધિકાર
कैलासे विमले रम्ये, वृषभोऽयं जिनेश्वरः। चकार स्वावतारं यः सर्वज्ञः सर्वगः शिवः ॥ ५० ॥
અર્થ—જે વૃષભ જિનેશ્વરે મનહર અને નિર્મલ એવા કૈલાસ ઉપર અવતાર કર્યો, તેજ સર્વજ્ઞ સર્વવ્યાપી શિવ છે. આપણે तथा शिवपुराणे
अष्टषष्टिषु तीर्थेषु, यात्रायां यत्फलं भवेत् । आदिनाथस्य देवस्य, स्मरणेनापि तद्भवेत् ॥ ५१ ॥
અર્થ—અડસઠ તીર્થોની યાત્રા કરવાથી જે ફળ થાય તે આ દિનાથ (પ્રથમ તીર્થંકર) ના સ્મરણ વડે પણ થાય છે. આ ૫૧ છે
स्पृष्ट्वा शत्रुञ्जयं तीर्थ, नत्वा रैवतकाचलं । स्नात्वा गजपदे कुण्डे, पुनर्जन्म न विद्यते ॥ ५२ ।।
અર્થ–શત્રુંજય તીર્થની સ્પર્શ કરીને, ગિરનાર ગિરિને નમ્યા પછી તથા ગજપદ કુંડમાં નાહ્યા પછી ફરીવાર જન્મ ધારણ કરે પડતા નથી. પર છે महाभारते उक्तं
अकारादिहकारान्तं, मूर्द्धनिरेफसंयुतम् । नादबिन्दुकलाकान्तं, चन्द्रमण्डलसनिभम् ॥ ५३ ।। एतदेव परं नत्वा, यो विजानाति तत्वविन् । संसारवन्धनं छिवा, स याति परमं पदम् ॥ ५४॥
For Private and Personal Use Only