________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
શ્રી સમયસાર પ્રકરણું.
અંતર્મુહૂત પ્રમાણુ કાળે કરી પ્રથમ સ્થિતિ વેદાઇ રહ્યુ છતે અત્તરકરણના પહેલા સમયેજ મિથ્યાત્વ મહુનીયના દળીયાંના ઉદયના અભાવ હાવાથી તે જીવને આપશમિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેમજ જે સમકિતથી થવી-પડી મિથ્યાત્વ પામેલેા સાદિ મિથ્યાષ્ટિ જીવ સમકિત માહની અને મિશ્રમેહની અને પુંજોને મિથ્યાત્વમાં ક્ષેપવ્યા પછી પાછે શુભ પરિણામવંત અને છે તે શુભાશય જીવ પણુ ઉક્ત સમકિતને પામી શકે છે.
એ રીતે આષધ વિશેષ સમાન પ્રાપ્ત થયેલા ઉપશમ સમ્યકત્વવર્લ્ડ મદન કેદ્રવ સમાન મિથ્યાત્વ મેાહનીય શેાધાતુ છતુ ત્રણ પ્રકારતુ થાય છે—૧ શુદ્ધ, ર્ અવિશુદ્ધ અને ૩ અવિશુદ્ધ. ઉક્ત શુહાદિક પુજો અનુક્રમે તત્વઋદ્વાન, ઉદાસીનતા અને વિપરીત શ્રદ્ધા ઉપાવવાથી ૧ સમ્યકત્વ, ૨ મિશ્ર અને ૩ મિથ્યાત્વરૂપ કહેવાય છે. જ્યારે શુદ્ધ પુજના ઉદ્દય થાય ત્યારે ક્ષાયેાપમિક સમક્તિ કહેવાય છે. કેમકે તેમાં ઉદયાગત મિથ્યાત્વના ( સમક્તિ મેહનીરૂપે વિાકાય વડે વેદીને ) ક્ષય કરાય છે અને જે સત્તાગત ( મિથ્યાત્વ ) છે તેને ઉપશાન્ત કરાય છે. ક્ષાયેાપશમિક સમક્તિમાંમિથ્યાત્વના વિપા કથી અનુભવ ન હોય, પ્રદેશથી ઉદય તે! હાય; જ્યારે ઉપશન સમક્તિમાં કાઇ પણ રીતે મિથ્યાત્વના ઉદય નજ હાય. ક્ષાયક સમક્તિ તા અનતાનુ. ધી કષાયની ચાકડી અને દર્શનમેાહનીય ત્રિકના ક્ષ યુ થયે છતે જ પ્રગટે છે.
ક્ષાયિક સમકિતની પ્રથમ પ્રાપ્તિ કરનારા સંખ્યાતા વર્ષના આ ઉખાવાળા મનુષ્યેાજ જાણવા; અને એ ત્રણે પ્રકારનાં સમકિત વૈમા નિક દેવામાં પ્રથમની ત્રણ નરકામાં સંખ્યાત-અસખ્યાત વર્ષાયુ મનુષ્યામાં, અને અસ ંખ્યાત વર્ષાયુ તિર્યંચામાં હાઇ શકે છે. બાકીના દેવામાં, નારકમાં અને સખ્યાત વર્ષાયુ સ ંજ્ઞી પંચેન્દ્રિ તિય ચામાં આપમિક અને ક્ષાયેાપશમિક એ બે સમકિત હોઇ શકે છે. એક એ ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળાને તેમજ અસજ્ઞી પંચેન્દ્રિયજીવાને ઉક્ત ત્રણે સમકિતમાંથી એક પણ પ્રકારનુ સમકિત લાભતુ નથી. એ
For Private and Personal Use Only