SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર શ્રી સમયસાર પ્રકરણ. યના આશ્રવ લેખાય. દુ:ખ, શાક, સંતાપ, આક્રંદન, વધ અને અક્ સાસ ( સ્વપર ઉભય સબંધી ) એ બધાય અશાતા વેદનીય કર્મના આશ્રવ જાણવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળી, શ્રુત, સંઘ, તીર્થંકર અને ધર્મસબંધી અવર્ણવાદ ( નિંદા ), ઉમા દેશના અને સન્માર્ગ લેાપન એ દર્શન માહનીય કર્મના આશ્રવ છે. ક્રોધાદિક કષાયના ઉદયથી સક્લિષ્ટ પરિણામ થાય તે ચારિત્ર મેાહનીય કર્મના આશ્રવ જાણવા, પંચેન્દ્રિય વધ, માંસાહાર અને બહુ આરંભ પરિગ્રહ એ નાર કીના આયુષ્ય સંબંધી આશ્રવ જાણુવા, આર્ત્ત ધ્યાન, સશલ્યપણુ ં અને ગૂઢ ચિત્તપણું એ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે. અલ્પ આરંભ-પરિગ્રહપણું, મૃદુતા ( નરમાશ ), સરલતા અને અતિ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ નહિ એવા મધ્યમ પરિણામ એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે, સરાગ સંજમ,૪ દેશિવરતિ સજમ, અકામ નિશ, માળ મિથ્યાત્વ યુક્ત ) તપ, ઉત્તમ સંત સાધુના સમાગમ અને સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ એ દેવ આયુષ્યના આશ્રવ જાણવા. સરલપણું, ભવભીરૂપણું, સાધર્મિક ભક્તિ અને ક્ષમા શુભ નામકર્મના આશ્રવ છે, તેથી વિપરીત-માયાવી પણ વિગેરે અશુભ નામક ના આશ્રવ છે. અરિર્હુત વાત્સલ્ય ( દેવભક્તિ ) પ્રમુખ વીશ સ્થાનકા તીર્થંકર નામકમ ના આશ્રવ છે. કરવી તે. ૧ ક્ષુધા, તૃષા, વધ, બંધનાદિકવડે ઇચ્છા વગર જે કર્યું નિરા થાય તે. ૨ મૂળ ઉત્તર ગુણમાં લાગેલા અતિચારાદિ દોષની આલોચના નિ ંદા ન ૭ ઉદાયી રાજાનું ખુન કરનારની પેરે જેના મનના ગૂઢ અભિપ્રાય કળાય નહિ તે. ૪ સજ્વલન કષાયને જેમાં ઉદય વર્તે છે તે. ( વીતરાગ સંયમ નહિ. ) For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy