________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૪૩
તીર્થ સિદ્ધ, ૩ તીર્થંકર સિદ્ધ, ૪ અતીર્થંકર સિદ્ધ, પ સ્વયં બુદ્ધસિદ્ધ ૬ પ્રત્યેક યુદ્ધ સિદ્ધ, છ બુદ્ધાધિત સિદ્ધ, ૮ શ્રીલિંગ સિદ્ધ, ૯ પુરૂષ લિ’ગ સિદ્ધ, ૧૦ નપુંસક લિ’ગ સિદ્ધ, ૧૧ સ્વલિંગ સિદ્ધ, ૧૨ અન્યલિંગ સિદ્ધ, ૧૩ ગૃડસ્થલિંગ સિદ્ધ, ૧૪ એક સિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ.
સસારી જીવા તા એકવિધ, દ્વિવિધાદ્રિક ભેદે અનેક પ્રકા રના કહ્યા છે. તે આ પ્રમાણે સર્વે જીવાને સામાન્ય રીતે ઉપગ લક્ષણ હાવાથી તે એક પ્રકારનાં ( લેખાય ), એ પ્રકારના–ત્રસ અને સ્થાવર અથવા સત્યવહારિક અને અસબ્યવહારિક. તેમાં જેઓ અનાદિકાળથી સૂક્ષ્મ નિગેાદમાંજ રહેલા છે, કદાપિ ત્રસાદિક ભાવને પામ્યાજ નથીતે અસ વ્યવહારિક જાણવા અને જે જીવા સૂક્ષ્મનિગાદમાંથી નીકળી શેષ જીવામાં (જીવયેાનિમાં) ઉત્પન્ન થયા તે સ વ્યવહારિક, તે સ વ્યવહારિક જીવા કરી પણ સૂક્ષ્મ નિગા દપણાને પામે તે પણ તે સ`વ્યવહારિક જ કહેવાય છે. ત્રણ પ્રકારના જીવા સ્ત્રી, પુરૂષ અને નપુંસક ભેદે કરી અથવા વિરતિ, અવિરતિ અને દેશિવરિત ભેદે કરી અથવા ભવ્ય, અભય અને જાતિભવ્ય ભેદે કરીને જાણવા. તેમાં મેાડા વહેલા સિદ્ધિ ગતિ પામવા યાગ્ય હાય તે ભવ્ય, તેથી વિપરીત હાય તે અભવ્ય અને જાતિ વડે
હું જે કાઈ પુરૂષલિંગે સિદ્દ થયા તે પુ॰ સિદ્ધ. ૧૦ તીર્થંકર અને પ્રત્યે. કમુદ્ધ સિવાય જે કાઇ ( કૃત્રિમ) નપુંસક લિ ંગે સિદ્ધ થયા તે નપુ ́સક સિદ્ધ
૧૧ રજોહરણાદિક દ્રવ્યલિંગ આદરી જે સિદ્ધ થયા તે સ્વલિંગસિદ્ધ અને ૧૨ અન્ય પરિવ્રાજકાદિક લિગેજ ( સમકિત પ્રમુખ પામી, કેવળજ્ઞાન ઉપાઈ તત્કાળ ) નિર્વાણ પામે તે અન્ય લિંગસિદ્ધ. ( કેવળજ્ઞાન પામ્યા પછી દીર્ધ આયુષ્ય હાય તા તે પણ સાધુ લિંગ જ આદરે છે. ) ૧૩ મરૂદેવી માતાની પેરે ગૃહસ્થ લિ ંગે અંતકૃત કેવળી થઈ માક્ષ પામ્યા તે ગૃહસ્થ લિંગ સિદ્ધ. ૧૪ એક એક સમયે એક એક મેાક્ષ જાય તે એક સિદ્ધ અને ૧૫ એક સમયમાં એથી માંડીને ૧૦૮ પર્યન્ત માક્ષ જાય તે અનેક સિદ્ધ જાણુવા. ( ટીકા ઉપરથી )
For Private and Personal Use Only