________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
*समयसार प्रकरण-भाषा अनुवाद.
ગ્રંથપ્રવેશ યા પીઠિકા. * ૧ ચાર વર્ગ–-ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં સર્વજ્ઞ ભગવાન મેનેજ ઉત્તમ કહે છે, કેમકે મેક્ષ સિવાયના ત્રણ વર્ગમાં એકાન્તિક (અક્ષય-અવિનાશી અને અબાધિત) સુખ નિચે તેમણે જોયું નથી.
૨ દાનાદિક ધર્મ થકી સોનાની એડી સમાન પુ ઉપાર્જન કરી ને સુખાભાસ (કલ્પિત સુખ) વડે માતેલા છે સંસારમાં ભટકે છે.
૩ પૈસા મેળવવા, સાચવવા અને એવા થકી પ્રગટ વધ બંધ નાદિક દુઃખ પામતા છ ખરેખર નજરે પડે છે.
૪ લેશ માત્ર સુખનો ભાસ આપી (વિનોદ પમાડી) પરિણામે શોચ (ક) ઉપજાવનાર અને દુર્ગતિદાયક એવા કામ-- ગને કણ પ્રશસે?
પ તેથી અનંત (અવધિ રહિત) સુખપૂર્ણ, સમસ્ત દુઃખ પરંપરા રહિત અને જન્મ, જરા, મરણથી મુક્ત એવા મેક્ષ (વર્ગ) નેજ સમયજ્ઞ (શાકા) પ્રશસે છે.
૬ તે ક્ષતે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી (આરાધી), સકળ કર્મ–મળનો ક્ષય કરીને મહાશયે મેળવી શકે છે.
જ આ મૂળ ગ્રંથ (સંસ્કૃત) અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે, સંસ્કૃતના અભ્યાસીઓને પઠન પાઠનમાં બહુ ઉપયોગી છે. (કિ. આઠ આના પોસ્ટેજ જુદુ)
For Private and Personal Use Only