________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરુગુણમાળા.
તેની પાસે પિતે પણ તેને જ ભક્ત છે એમ કહેતાં વનીપદોષ, આહાર માટે ઔષધ ઉપચાર બતાવતાં ચિકિત્સા દેષ, કંઈપણ ડર બતાવવાથી મળે છે કે પપિહુડ, પ્રશંસા કે અપમાન પામી દાતાને અભિમાને ચઢાવી જે પ્રાપ્ત થાય તે માનપિંડ. અધિક ઈચ્છાથી માયાવશ થઈ મેળવાય તે માયાપિંડ, કેઈપણ વસ્તુની વૃદ્ધિથી અતિ ઘણુ ફરતાં ભપિંડદાન લીધા પછી કે પહેલાં દાતાના વખાણ કરતાં સસ્તવદેષ, આહાર અર્થે સ્ત્રી દેવતા અધિષિત પ્રભાવવાળા વર્ણ આમ્નાયને પ્રયું જતાં વિદ્યાપિંડે, દેવાધિષિત અને પાઠ સિદ્ધ એવા પ્રભાવવાળા વર્ણ આખાયને પ્રયું જતાં મંત્રપિંડ, દેષ,અદશીકરણ માટે નયન અંજનાદિક કરતા ચૂર્ણપિંડ, સૌભાગ્ય દર્ભાગ્ય ફળદાયી પાદલે પાદિક રોગને પ્રયુંજતા ગપિંડ, અને વશીકરણાદિ કરતાં મૂળકર્મ, એ સળ ઉત્પાદન થી જે મુક્ત રહે તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના અભિગ્રહ (શ્રી વીર પ્રભુની પેરે) જે ધારતા હોય તે ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તો.
હવે ગ્રંથકાર વીશમી છત્રીશી વર્ણવે છે. सोलसवयणविहिन्नू , सतरसविहसंजमंमि उज्जुत्तो । तिविराहणाविरहिओ, छत्तीसगुणो गुरू जयउ ।। २१ ।।
સેળ વચનના જાણ, સત્તર પ્રકારના સંયમમાં ઉજમાળ અને ત્રણ પ્રકારની વિરાધના મુકત એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂશ્રી જયવતા વર્તા. ૨૧
ભાવાર્થ–ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ, એક, દ્વિ અને બહુ એ ત્રણ વચન, સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ ત્રણ લિંગ, પક્ષ એ (દેવદત્ત) પ્રત્યક્ષ આ (દેવદત્ત), ઉપનીત ઉપનીત વચન (આ ઉદાર અને ઋદ્ધિવાન્ (પુરૂષ), ઉપનીત અ૫નીત વચન (આ ત્રાદ્ધિવંત પણ કૃપણ) અપનીત ઉપનીત
For Private and Personal Use Only