________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૨૧
આઠ સૂક્ષ્મ-૧ એસહિમપ્રમુખસ્નેહ સૂમ, ૨ પંચવર્ણપુષ્પ સૂમ, ૩ કુંથુપ્રમુખપ્રાણ સૂમ, ૪ ઉસિંગ સૂમ, ૫ પશુગ સૂમ, ૬ બીજ સૂમ, ૭ હરિત સૂક્ષમ અને ૮ અંડ સૂક્ષ્મ એ આઠ સૂક્ષ્મ (જીવરક્ષા) ના ઉપદેશક એવા ૩૬ ગુણયુક્ત ગુરૂશ્રી જયવંતા વર્તે ! (૧૮)
અષ્ટસૂક્ષ્મને અધિક વિસ્તાર કલ્પસૂત્ર મધ્યે સાધુસામાચારીમાંથી જે.
હવે ગ્રંથકાર અઢારમી ગુરૂગુણછત્રીશી વર્ણવે છે. पंचदसजोगसन्नों-कहणेण तिगारवाण चारण । सल्लतिगवजणेणं, छत्तीसगुणो गुरू जयउ ॥ १६ ॥
૧૫ એગ અને ૧૫ સંજ્ઞા સંબંધી ઉપદેશવડે, ત્રણ ગારવના ત્યાગવડે અને ત્રણ શલ્ય તજવાવડે છત્રીશ ગુણ યુક્ત ગુરૂમહારાજ જયવંતા વાતો! ૧૯
ભાવાર્થ–સત્ય, અસત્ય, મિત્ર અને વ્યવહાર (અસત્યામૃષા) મન તથા વચનગ-૧ દેહ માત્ર વ્યાપક જીવ સદસઃ રૂપ છે, ઇત્યાદિક યથાસ્થિત વસ્તુ ચિન્તવનરૂપ સત્ય મન અને જ૯૫નરૂપ સત્ય વચન; ૨ તેથી વિપરીત ચિત્તવન અને જ૫ન અને સત્ય મન અને વચન; ૩ આંબાદિ અનેક પ્રકારનાં વૃક્ષવાળા વનને આંબાનું જ વન માનવું ને કહેવું તે મિશ્ર મન અને વચન; તથા આમંત્રણ, આજ્ઞા, ઉપદેશચિન્તન અને કથનરૂપ મન અને વચન (જેમ-હે દેવદત! ઘડે લાવ, ધર્મ કર ઇત્યાદિ,) અસત્યામૃષા
વ્યવહાર મન અને વચનગ સમજવા. વળી ઔદારિક, ઔદારિક મિત્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, અને કાર્પણ એ સાત પ્રકારના કાગ એ રીતે ૧૫ વેગ કહ્યા. ૧૫ સંજ્ઞાઆહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાક્રોધાદિક ચાર કષાય, ઓઘ અને લકસંજ્ઞા યુક્ત દસ સંજ્ઞા તથાસુખ, દુઃખ,મેહ, દુર્ગછા અને શકયુક્ત ૧૫ સંજ્ઞા જાણવી. તેમાં જળાદિ આહાર
For Private and Personal Use Only