________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારવ
ભાવાર્થ–નીસરતાં આવરૂહી ૧, પેસતાં નિસહી ૨, સ્વયંકરણે આપૃચ્છના ૩, પરકરણે પ્રતિપૃચ્છનાજ, અમુક પદાર્થ સ્વીકારી અનુગ્રહ કરે એવી પ્રાર્થના કરવી તે છંદના પ, સ્મરણ કરાવતાં ઈચ્છાકાર ૬, અતિચારાદિ દેષને નિંદતાં-આલેચતાં મિચ્છાકાર ૭, આજ્ઞાવચન સ્વીકારતાં તથાકાર ૮, ગુરૂ પૂજા ભક્તિ બહુમાન કરતાં અત્યુત્થાન ૯ અને આશ્રય લઈ રહેતાં ઉપસાદા ૧૦, એ રીતે દશવિધ સામાચારી કહી છે. ૧ સ્ત્રી પશુ પંડગ (નપુંસક) વાળા સ્થાન ન સેવવાં, ૨ સ્ત્રી સંબંધી અથવા (કેવળ) સ્ત્રી સમીપે કથા ન કરવી, ૩ રસકસવાળું ભેજન ન કરવું, ૪ અમિત (જરૂરથી વધારે) આહારપાણ ન કરવા, ૫ પૂર્વકૃત વિષયક્રીડાનું સ્મરણ ન કરવું, ૬ સ્ત્રીનાં આસન ઉપર ન બેસવું, ૭ સ્ત્રીનાં અંગોપાંગાદિ નીરખી નીરખીને ન જેવાં, ૮ શબ્દ, રૂપ, ગંધમાં મુંઝાવું નહિ, ૯ આત્મલાઘા (સ્વપ્રશંસા) કરવી નહિ, અને ૧૦ સુખ શીલ બની જવું નહિ. એ દશચિત્તસમાધિ સ્થાનક સમજવાં. તેમાં તલ્લીના હોય અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભ (કષાય)થી રહિત હોય એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂ મહારાજા સદાય જયવંતા વાર્તા (૧૧)
હવે અગીયારમી છત્રાશી ગ્રંથકાર વર્ણવે છે. पडिसेवसोहिदोसे, दस दस विणयाइचउसमाहीओ। चउँभेयाउ मुणतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १२ ॥
દશ દશ પ્રતિસેવા અને શેધિ દેને, અને આર ચાર પ્રકારની વિનયાદિ ચાર ચાર સમાધિને જાણતા એવા ૩૬ ગુણયુકત ગુરૂ જયવંતા વતે !
ભાવાર્થ–૧ દઉં, ૨ પ્રમાદ, ૩ અનાગ, ૪ આતુર, ૫ . આપત્તિ૬ શકિત, ૭ સહસાકાર, ૮ ભય, ૯ પ્રષિ અને ૧૦
For Private and Personal Use Only