________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરગુણમાલા.
હવે નવમી છત્રીશીનું વર્ણન ગ્રંથકાર કહે છે – दसभेयसंवरस-किलेसँउवधायविरहिओ निश्छ । શાલાોિ , છત્તીસગુણ ગુણક કથા || ૨૦ |
દશ દશ પ્રકારના અસંવર, સંક્લેશ અને ઉપઘાતથી રહિત તેમજ હાસ્યાદિક ષથી રહિત, એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા! (૧૦)
ભાવાર્થ-દશ પ્રકારને અસંવર, પાંચ ઈન્દ્રિયે, મન,વચન, કાયા, તથા ઔધિક અને ઓપગ્રહિક ઉપધિમાં મુસ્કળ (કળા) પણું રાખવાથી થાય છે. દશ પ્રકારને સંકલેશ તે ૧ ઉપધિ, ૨ઉપાશ્રય, ૩ કષાય,૪ આહાર, ૫ મન, ૬ વચન ૭ કાયા, ૮-અજ્ઞાન, ૯ મિથ્યાત્વ અને ૧૦ અસંયમરૂપ સમજ.(આ દશવિધ સંકલેશ ચારિત્ર વિષયિક જાણ.) દશ પ્રકારના સંયમ +ઉપઘાત આ રીતે કહ્યા છે–૧ ઉદગમ ઉપઘાત, ૨ ઉત્પાદના ઉપઘાત, ૩ એપણું ઉપઘાત, ૪ પરિકર્મણા ઉપઘાત, ૫ પરિહરણા ઉપઘાત, ૬ જ્ઞાન ઉપઘાત, ૭ દર્શન ઉપઘાત. ૮ ચારિત્ર ઉપઘાત, અપ્રીતિકઉપઘાત અને ૧૦ સંરક્ષણ ઉપઘાત. તેમજ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુર્ગછા એ છ દોષથી પણ રહિત એવા છત્રીશ , ગુણ વિભૂષિત ગુરૂ મહારાજા જયવંતા વર્તા! (૧૦)
હવે ગ્રંથકાર દશમી છત્રીશીનું વર્ણન કરે છે. दसविहसामायारी, दसचित्तसमाहिठाणलीणमणो । सोलसकसाँयचाई, छत्तीसगुणो गुरू जयउ ॥ ११ ॥
દશ પ્રકારની સામાચારી અને દશ ચિત્ત સમાધિ. સ્થાનકમાં લીન મનવાળા, તથા સેળ કષાયના ત્યાગી, એવા ૩૬ ગુણ યુકત ગુરૂ જયવંતા વતે (૧૧)
For Private and Personal Use Only