SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५७८ ज्ञाताधर्मकथासूत्रे कर्मणा ग्रामानुग्रामं ' दुइज्जमाणा' द्रवन्तः गच्छन्तः, यावत् यत्रैव ' हत्यिकप्पे नरे' हस्तकल्पं नगरं तत्रैवोपागच्छन्ति, उपागत्य हस्तिकल्पस्य बहिः सहस्रा - aaणे उद्याने यावद विहरन्ति । ततः खलु ते युधिष्ठिरबञ्जश्वत्वारोऽनगारा मास क्षपणपारण के प्रथमायां पौरुष्यां स्वाध्यायं कुर्वन्ति, 'बीयाए ' द्वितीयायां पौरुयां ध्यानं ध्यायन्ति तृतीयायां पौरुष्यामत्वरितमचपलमसंभ्रान्त स दोरकमुखत्रिकां प्रतिलेखयन्ति, भाजनवत्राणि मतिले ववयन्ति, भाजनानि च पात्राणि प्रमार्जयन्ति, भाजनान्यवगृहन्ति, गृहीत्वा एवं यथा गौतमस्वामी श्रमणं महावीरमापृच्छति नवरं - अयमत्र विशेषः अत्र चत्वारोऽनगाराः युधिष्ठिरमापृच्छन्ति यावत् वंतों से आज्ञा प्राप्त कर वे युधिष्ठिर प्रमुख पांच अनगार उन स्थविर भगवंत को वंदना नमस्कार करके उनके पास से चले आये और निरन्तर मास मास खमण करते हुए एक ग्राम से दूसरे ग्राम में बिहार करने लगे । इस तरह ग्रामानुग्राम विहार करते हुए वे पांचों अनगार जहाँ हस्तिकल्पनाम का नगर था वहां आये। वहां आकर वे हस्तिकल्प नगर के बाहिर सहस्राम्रवन उद्यान में जाकर ठहर गये। इसके बाद वे युधिष्ठिर के सिवाय चारों अनगार मासक्षपण के दिन प्रथम पौरुषी में स्वाध्याय करते, द्वितीय पौरुषी में ध्यान करते, और तृतीय पौरुषी में अत्वरित, अचपल एवं असंभ्रान्त होकर सदोरक मुखवस्त्रिकाकी प्रतिलेखना करते, भाजन और वस्त्रोंकी प्रतिलेखना करते - फिर उन्हें उठातेऔर लेकर जिस प्रकार गौतम स्वामी श्रमण महावीर स्वामी से पूछकर गोचरी के लिये निकलते उसी प्रकार ये भी युधिष्ठिर से पूछ कर हस्ति ભગવાની આજ્ઞા મેળવીને તે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અનગારા તે સ્થવિર ભગવતાને વંદન તેમજ નમસ્કાર કરીને તેમની પાસેથી આવતા રહ્યા અને સતત માસ ખમણુ કરતાં એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યા. આ રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તે પાંચે અનગારા જ્યાં હસ્તિ૫ નામે નગર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ હસ્તિકલ્પ નગરની બહાર સહસ્રામ્રવન ઉદ્યાનમાં જઈને મુકામ કર્યાં. ત્યારબાદ તે યુધિષ્ઠિર સિવાયના ચારે અનગારી માસક્ષપણુ પારણાના દિવસે પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરતા, દ્વિતીય પૌરૂષીમાં ધ્યાન કરતા અને તૃતીય પૌરૂષીમાં ગોચરી માટે નીકળતી વખતે પણ અચપળ અસંખ્રાત થઈને સદોરકમુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરતા, ભાજન અને વસ્ત્રોની પ્રતિલેખના કરતા, ત્યારબાદ તેમને ઉપાડતા અને ઉપાડીને જેમ ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા મેળવીને ગોચરી માટે નીકળતા તેમજ તેઓ પણ યુધિષ્ઠિરની આજ્ઞા મેળવીને હસ્તિકલ્પ નગરમાં ઉચ્ચ, નીચ, For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy