SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ताधर्मकयास "संवरणावरणिओवयणिउप्पयणिलेसणीसु य " संवरण्यावरण्यवपतन्युत्पतनीश्लेषणीषु च ' संवरणी-स्वस्यान्तर्धानकारिणी विद्या, आवरणी-परस्यान्तर्धानकारिणी विद्या, अवपतनीअधोऽवतरणी विद्या, उत्पतनी-ऊर्ध्वगमनकारिणी विद्या, श्लेषणी-वनलेपादिवत् सन्धानकारिणी विद्या, तासु, तथा-' संकामणि अभिओगपण्णत्ति गमणीथंभणीसु य ' संक्रमण्यभियोगप्रज्ञप्तिगमनीस्तम्भनीषु चसंक्रामणी-विद्या-विशेषः यया-परशरीरादौ प्रवेष्टुं शक्नोति, सा विद्या, अभियोगः स्वर्णादिनिर्माणविद्या वशीकरणविद्या च, प्रज्ञप्तिः अविदितार्थबोधिनी गमनी करते थे। संवरणी, आवरणी अवपतनी, उत्पतनी, श्लेषणी इन विद्याओं में तथा संक्रमणी, अभियोग, प्रज्ञप्ति, गमनी स्तम्भिनी इन नाना प्रकार की विद्याधर संबन्धी विद्याओं में इनकी कीर्ति विख्यात थी। जिस विद्या के प्रभाव से अपने आपको अन्तर्धान कर दिया जाता जाता है उसको नाम संवरणी विद्या है। दूसरा जिस विद्या से अन्तर्धान करदिया जाता है उस विद्या का नाम आवरणी विद्या है। जिस विद्या के प्रभाव से ऊपर से नीचे उतरा जाता है उसका नाम अवपतनी और जिसके प्रभाव से उर्ध्व में गमन किया जाता है उसका नोम उत्पतनी विद्या है। वज्रलेप आदि की तरह जो चिपका देती है वह श्लेषणी विद्या है । जिस विद्या के बल से दूसरे के शरीरमें प्रविष्ट होना होता है-ऐसी परशरीरप्रवेशकारिणी विद्याका नाम संक्रमणी विद्या है। स्वर्ण आदि के वनाने की जो निपुणता है-एवं परको ता. स१२४ी, मा१२०ी, १५तनी, S५तनी, Arjी मा ५ विद्याઓમાં તેમજ સંક્રમણી, અભિયોગ, પ્રજ્ઞપ્તિ, ગમની, સ્તંભની આ અનેક જાતની વિદ્યાધર સંબંધી વિદ્યાઓમાં તેમની કીતિ ચોમેર પ્રસરેલી હતી જે વિદ્યાના પ્રભાવથી પિતાની જાતને અદૃશ્ય કરી શકાય છે તે સંવરણી વિદ્યા છે. જે વિદ્યાથી બીજાને અદશ્ય કરી શકાય છે તે આવરણી કહેવાય છે. જે વિદ્યાના પ્રભાવથી ઉપરથી નીચે ઉતરી શકાય છે તે અવપતની અને જેના પ્રભાવથી ઉદ્ઘ (આકાશ) માં ગમન કરી શકાય છે તે વિદ્યાનું નામ ઉત્પતની છે. વજ લેપ વગેરેની જેમ જે ચૂંટાડી દે છે તે શ્લેષણી વિદ્યા છે. જે વિદ્યાના બળથી બીજાના શરીરમાં પ્રવેશી શકાય એવી પરકાય પ્રવેશ કરણી વિદ્યાનું નામ સંક્રમણ વિદ્યા છે. તેનું વગેરે બનાવવામાં જે નિપુણતા છે અને બીજાને વશવર્તી કરવાની જે શક્તિ છે તે વિદ્યાનું નામ અભિગ For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy