________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचच
चाराङ्गादिकं मतिपूर्णघोषं कण्ठोष्ठविमुक्तं पठितवतः साध्वादेस्तदर्थज्ञानाभावे सति द्रव्यत्वं भवति, तथैवानुयोगद्वारे द्रव्यश्रुतस्य वर्णनात् । वर्णसंकेतरूपा लिपिस्तु न शब्दात्मिका, यतो वर्णस्यैवोच्चारणमुपपद्यते, न तु तत्संकेतस्य लिपिमतः पुस्तकादेस्तु श्रुतं शिक्षितं यावद् वाचनोपगतं न भवितुमर्हति अतस्तस्य द्रव्यत्वं न संगति कथं पुनस्तद्गतलिपेस्तत्संभवः ? कथमपि नहि ।
किं च - द्रव्यश्रुतस्य वन्यत्वमेव नास्ति, अनुपयुक्तत्वाच्चरणगुणशून्यत्वाच्च, तस्माद् भावतस्यैव वन्यत्वपाप्तौ द्रव्यश्रुतनमस्कारकल्पनं भ्रान्तिमूलकमेव | 'नमो बंभीर लिपीए' अस्थायमर्थः- वर्णात्मकभाषासं केतरूपा लिपिब्रह्मी लिपि:
४०७
-
प्रकार द्रव्यश्रुत का वर्णन अनुयोगद्वार में किया गया मिलता है। अकार आदि वर्णरूप से संकेतित लिपि में शब्दात्मकता आभी नही सकती है- क्योंकि वर्ण का ही उच्चारण होता है उसके संकेत का नहीं । लिपियुक्त पुस्तकादि में भी वाचना आदि कुछ नहीं होता है । क्यों कि वह जड़ है - चेतन में ही ये वाचना पृच्छना आदि होते हैं। अतः उस में द्रव्यश्रुतता मानना सर्वथा अयुक्त है इसलिये यह निश्चित होता है कि अकार आदि वर्णरूप से संकेतित लिपि में और इस लिपि विशिष्ट पुस्तकादिक में द्रव्यश्रुतता किंचित मात्र भी संभवित नहीं है ।
किच- अनुपयुक्त होने से और चरणगुण शून्य होने से द्रव्यश्रुत में बंधता आ ही नहीं सकती है। भावश्रुत में ही उपयोग सहित और चरणगुण युक्तता होने से वंदता आती है अतः द्रव्यश्रुत में नमस्कार करने की कल्पना करना केवल भ्रान्तिमूलक ही है “नमो बंभीए
આ રીતે દ્રવ્યશ્રુતનું વર્ણન અનુયાગ દ્વારમાં કરવામાં આવ્યું છે. અકાર વગેરે વણુ રૂપથી સ`કેતિત લિપિમાં શબ્દાત્મકતા આવી શકે તેમ નથી. કેમકે ઉચ્ચારણ તે દ્રવ્યનું જ થાય છે, તેના સંકેતનું નહિ. લિપિ યુકત પુસ્તક વગેરેમાં પણ વાચના વગેરે કંઇ જ હાતુ નથી. કેમકે તે જડ છે, ચેતનમાં જ વાચના પૃચ્છના વગેરે થાય છે. એથી તેમાં દ્રવ્યશ્રુતતા માનવી સાવ અયેાગ્ય છે. એથી એ વાત ચાક્કસ થાય છે કે અકાર વગેરે વર્ણ રૂપથી સ`કેતિત લિપિમાં અને આ લિપિ વિશિષ્ટ પુસ્તક વગેરેમાં દ્રવ્યશ્રુતતા થેડી પણ સંભવિત નથી.
For Private and Personal Use Only
અને ખીજું પણ કે-અનુયુકત હેાવાથી અને ચરણુગુણ શૂન્ય હોવાથી દ્રષ્યશ્રુતમાં ખધતા આવી જ શકતી નથી. ભાવતમાં જ ઉપયાગ સહિત અને ચરણગુણ યુક્તતા હોવાથી વદતા આવે છે. એટલા માટે દ્રષ્યશ્રુતમાં નમસ્કાર पुरवानी उदयना १२वी भ्रांतिभूस छे. " नमो बंभीए लिवीए " मानो अर्थ