________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
१७२
शांताधर्मकथासूत्रे
व्यवहारेण क्वचित् किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित् तदपि जिनप्रणीतमेव, तन्मूलकत्वात् तस्य ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हर एक का कार्य और कारण हो जायगा । अतः आगमरूप कार्य की शुद्धि के लिये निमित्त रूप कारण शुद्धि का होना अवश्य आवश्यकीय माना गया है ।
प्रश्न- आपने जो कहा कि आगम में अविरुद्धता उसके कारणभूत प्रणेता के अधीन है - सो यह बात हमें मान्य हैं । परन्तु इससे यह बात तो सिद्ध नहीं होती है कि वे अविरुद्ध वचन जिन भगवान के ही है' अन्य के नहीं - कारण कि अन्य सिद्धान्तकारों के वचनों में भी किसी अंशसे अविरुद्धार्थता देखी जाती है । अतः उन्हें सदोष मान कर आप जो उनमें अनाप्तता सिद्ध करते हैं सो यह बात कैसे मान्य हो सकती है ?
उत्तर - शंका तो ठीक है - परन्तु विचार करने से इसका उत्तर भी सहजरूप में मिल जाता है । अन्य सिद्धान्तकारों ने जो कुछ रचनाएँ की हैं - वे सब उन्हों ने अपनी इच्छानुसार ही की हैं। अपनी निज कल्पना में जो कुछ उन्हें सूझा वही उन्हों ने लिखा है। उनकी रचनाओं में पूर्वापर विरोध स्पष्ट प्रतीत होता है इससे उनमें रागादिक दोषों का अस्तित्व सिद्ध होता है । अब रही उनके वचनों में घुणाक्षर નહિ તા કાય કારણ ભાવની વ્યવસ્થા બની શકે તેમ નથી. દરેક પદાર્થ દરે. કનુ કાર્યાં અને કારણ થઈ જશે. એટલા માટે આગમરૂપ કાર્યની શુદ્ધિ માટે નિમિત્તરૂપ કારણ શુદ્ધિ થવી ચાક્કસપણે આવશ્યકીય માનવામાં આવી છે.
પ્રશ્નઃ—તમે કહ્યું કે આગમમાં અવિરુદ્ધતા તેના કારણભૂત પ્રણેતાના આધીન છે—એ વાત એમને માન્ય છે. પણ એનાથી આ વાત તા સિદ્ધ થતી નથી કે તે અવિરુદ્ધ વચનેા જિન ભગવાનના જ છે, ખીજાઓના નહિ. કેમકે બીજા સિદ્ધાંતકારીના વચનામાં પણ કાઇ પણ અંશે અવિરુદ્ધાતા જોવામાં આવે છે. એટલા માટે તેમને દોષયુક્ત માનીને તમે જો તેમનામાં અનાપ્તતા સિદ્ધ કરી છો આ વાત કેવી રીતે માન્ય થઇ શકે તેમ છે !
ઉત્તરઃ—શકા તા ઠીક છે, પણ વિચાર કરવાથી આના જવાબ પણ સરળ રીતે મળી શકે તેમ છે. બીજા સિદ્ધાન્તકારાએ જે રચના કરી છે તે બધી તેમણે પેાતાની ઈચ્છા મુજબ જ કરી છે. પેાતાની કલ્પનાથી જે કંઇ તેમને ચેાગ્ય લાગ્યું તે તેમણે લખ્યુ છે. તેમની રચનાઓમાં પૂર્વાપર વિરાધ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એનાથી તેમાં રાગ વગેરે ઢોષો છે એવી વાત સિદ્ધ થાય છે. હવે જીાક્ષર ન્યાયથી કાઇક કાઇક સ્થાને તેમના વચનામાં અવિરુદ્ધ
For Private and Personal Use Only