________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२.
নামােজর म्बिकपुरुषानेवमवादीत्-हे देवानुप्रियाः ! वि-केन कारणेन खलु एष द्रमकपुरुषो महता २ शब्देन आरसति आक्रन्दति ? । ततः खलु ते कौटुम्बिकपुरुषाः एवमवदन्-एष खलु हे स्वामिन् ! तस्मिन् वण्ड मल्ल के खण्डघटके एकान्ते निक्षेप्यमाणे महता २ शब्देन आरसति-आक्रन्दति । ततः खलु स सागरदत्तः सार्थवाहस्तान् कौटुम्बिकपुरुषान् एवमवादोत्-हे देवानुप्रियाः ! मा खलु यूयं एतस्य निसम्म कोडुचियपुरिसे एवं बयासी ) इस प्रकार की उन कौटुम्बिक ने सागरदत्त सेठ की इस आज्ञा को अच्छी तरह स्वीकार लिया और स्वीकार कर वहां जाकर उन्होंने उस दमक को अशन पान आदिरूप चतुर्विध आहार से बार २ लुभाया लुभाकर वे उसे अपने घर तक ले आये और अंत में अपने घर में उसे प्रवेश कराया। बाद में उन लोगोंने उस दमक पुरुष के फूटे हुए मिट्टो के दीपक के खंड को, तथा फूटे हुए घडे के खप्पर को उससे लेकर किसी सुरक्षित स्थान में रख दिया। जब उस दमकपुरुषने अपने खंडमल्लक फटी लंगोटी) को और खंडघटकको अपने से लेकर एकान्त स्थान में रखा जाता हुआ देखा-तो वह जोर जोरसे रोने लगा-उसके उस रोने की आवाजको सुनकर और उसे अपने चित्त में धारण कर सागरदत्तने कौटुम्यिक पुरुषों से इस प्रकार कहा-(किण्णं देवाणुप्पियो ! एसदनगपुरिसे महया २ सद्देणं आरसइ ३ तएणं ते कोडांबियपुरिसा एवं यथासो एस सामी ! तंसि खंडमल्लगंसि खंडघडगंसि एगते एडिज्जमाणसि महया २ सद्देणं આ જાતની સાગરદત્તની આજ્ઞાને તે કૌટુંબિક પુરૂએ સારી રીતે સ્વીકારી લીધી. સ્વીકાર્યા બાદ તેઓ દરિદ્ર માણસની પાસે ગયા ત્યાં જઈને તેમણે તેને બોલાવ્યા અને અશન, પાન વગેરે રૂપ ચાર જાતના આહારની વારંવાર લાલચ આપી. લલચાવીને તેઓ તેને ઘર સુધી લઈ આવ્યા અને છેવટે તેને ઘરમાં દાખલ કરી છે. ત્યારપછી તે લોકોએ તે દરિદ્ર માણસની પાસેથી ફૂટેલા માટીના વાસણને કટકે તેમજ ફૂટેલા માટલાના ખપ્પરને લઈને સુરક્ષિત સ્થાને મૂકી દીધું જ્યારે તે દરિદ્ર માણસે પિતાના ખંડમલ્લકને અને ખડાટકને પિતાની પાસેથી છીનવીને એકાંત સથાનમાં મૂકતાં જોયું ત્યારે તે મોટેથી ઘાંટા પાડીને રડવા લાગ્યો. તેના રડવાના અવાજને સાંભળીને અને તેને પિતાના ચિત્તમાં ધારણ કરીને સાગરદત્ત કૌટુંબિક પુરૂને આ પ્રમાણે કહ્યું. (किणं देवाणुप्पिया ! एस दम गपुरिसे महया २ सदेणं आरसइ, तएणं ते कोडुबियपुरिसा एवं वयासी एसगं सामी ! तंसि खंडमल्लगंसि खंडघडगंसि एगंते एडिज्जमाणंसि महया २ सदेणं आरसइ, तएणं से सागरदत्ते सत्थवाहे ते
For Private and Personal Use Only