SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३८ शाताधर्मकथासूत्रे मुष्ट्र' इति मन्यते, पुत्रादयोऽपि नाद्रियन्ते । जराज्याला-श्वासकासधूमैर्जीव व्याकुलयन्ती यस्मिन् शरीरे प्रज्वलति, तद् भस्मसाद् करोति । जरा खलु सर्वापदामास्पदं प्रबलानलशिखेव सकलसुखमनोरथ विनाशिनी। अलमधिकेन मृत्युजरादि संसारस्वभावचिन्तनेन । मृत्युजरानलप्रतप्तस्य मम निष्क्रमणमेव शरणं भविष्यति, यतः संसारमहारण्ये मनुष्यदेहः खलु समाधिरूपस्य कल्पतरोः क्षेत्रम् । तच्च विशिष्ट पुण्यपुञ्जरूपहलेन कृष्टम् । निष्क्रमणं तस्य वृक्षस्य बीजम् । वैराग्यजलाभिषेकेण डालता है। भक्षित विष की तरह तुरत ही शरीर को नष्ट कर देती है भार्या भी जरावस्थापन्नपुरुष को " यह उष्ट्र है " ऐसा मानने लगती है। पुत्रादिक उसका अपमान करने लगजाते है । वे इसका जरा भी सन्मान नही करते। यह जरारूपी ज्वाला श्वास कासरूपी धूम से जीव को व्याकुल करती हुई जिस शरीर मे प्रज्वलित होजाती है उसे भस्मसात ही कर डालती है। यह जरावस्था समस्त आपत्तियो का एक स्थान है। प्रबल अग्नि की ज्वाला के समान समस्त सुखों के मनोरथों को नाश करने वाली है। मृत्यु, जरा, आदि रूप संसार के स्वाभाव के चिन्तवन से अब बस रहो । मृत्यु तथा जरा रूप वह्नि की शिखा से प्रतप्त हुए मुझे तो अब निष्क्रमण (दीक्षा) ही एक शरण भूत होगा। कारण संसाररूप इस गहनवन में यह मनुष्य देह समाधि रूप कल्पवृक्ष का क्षेत्र है । यह विशिष्ट पुण्य पुंजरूप हल से जोता गया है। निष्क्रमण ( दीक्षा ) उस वृक्ष का बीज है वैराग्यरूा जल के सिंचन से શિથિલ કરી નાખે છે. ખાધેલા વિષની જેમ તે શરીરને જલદી નષ્ટ કરે છે. પત્ની પણ ઘરડા પુરુષને “આ ઉંટ છે” એમ માને છે. પુત્ર વગેરે પણ તેમને તિરસ્કારે છે. તેઓ ડુપણ તેમનું સન્માન કરતા નથી. આ ઘડપણની જવાળા શ્વાસ, કાસરૂપી ધુમાડાથી જીવને વ્યાકુળ કરીને જે શરીરમાં સળગી ઉઠે છે તેને ભસ્મીભૂત કરી નાખે છે. ઘડપણ બધી આફતોનું એકમાત્ર સ્થાન છે. વિકરાળ અગ્નિની જવાળાઓની પેઠે બધાં સુખ તેમજ મનેરને મૃત્યુ નાશ કરનાર છે. મૃત્યુ, ઘડપણ વગેરે ના સ્વભાવ વાળા આ જ ગત વિષે મારે હવે કંઈ વિચાર કરે નથી. મૃત્યુ તેમજ ઘડપણ રૂપી અગ્નિની જવાળાઓથી સંતપ્ત થયેલા મારામાટેતે હવે નિષ્કમણ એટલે કે દીક્ષા ગ્રહણ કરવી-જ શરણ ભૂત થશે કેમકે સંસારરૂપી ભયંકર વનમાં આ મનુષ્ય શરીર સમાધિ રૂપી કલ્પવૃક્ષનું ક્ષેત્ર છે. આ વિશિષ્ટ પ્રકારના ઉત્તમ પુરૂચી હળથી ખેડવામાં भाव्यु छ. निभाय ( दीक्षा) ते वृक्षतुं ( ४६५वृक्षन) मा छे. ३२॥३५॥ For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy