________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाताधर्मकथाङ्गसूत्रे पुरातनास्तरवः स्वकोटरस्थानलेन दह्यमाना अन्ते निपतन्ति तद्वदिह जीवाः कषायानलेन परितप्ता अशान्ता अन्ते नरकादौ निपतन्ति । अहमपि संसारदावानलेन परितप्तान्तःकरणः क्वापि बिषयमुखे शान्ति न पश्यामि । संपति मामकीनमन्तःकरणं जन्मजरामरणदुःखपाषाणैः परिपूर्ण वर्तते, तस्मात् साश्रुमुक्तकण्ठं च रोदनं कर्तुकामोऽपि न रोदिभि, इमे हि स्वजना रुदन्तं मामवलोक्य रोदिष्यन्ति । तस्मादसारेऽस्मिन् संसारे प्रव्रज्यैव मम शरणम् । अपरं चैवमसौ मृत्युजरास्वभावं विभावयतिको वायु विशीर्ण कर देती है उसी तरह सांसारिक भोग भी जीवोंके मन को विशीर्ण करदिया करता है अपने कोटर में अवस्थित अग्नि से जैसे पुराने वृक्ष जलकर अन्त में जमीन पर गिर पड़ते हैं उसी तरह इस संसार में कषायरूपअग्निसे परितप्त होकर अशान्त हुए ये जीव भी अन्त में नरकादि दुर्गतियों में जाकर गिरजाते हैं । मैं भी संसार दावानल से परितप्त अन्तःकरण होकर किसी भी वैषयिकसुख में शान्ति नहीं देख रहा हूँ। इस समय मेरा अन्तःकरण जन्म जरा
और मरण के दुःख रूप पाषाणों से परिपूर्ण बना हुआ है । अतः में चाहता हूँ कि मैं गला फाड २ कर खूब जोर २ से रोऊँ परन्तु नही रो सकता हूँ। कारण ये मेरे पीछे लगे हुए जो जन हैं वे मुझे रोता देखकर रोने लग जावेंगे । इस लिये सार विहीन इस संसार में कोई शर ण भूत मेरे लिये है तो वह एक प्रव्रज्या ही है । मृत्यु और जरोके स्वभाव को यह आत्म कल्याणार्थी इस प्रकार से विचारता है
ના ભોગે પણ જેના મનને વિશીર્ણ (જીર્ણ) કરી નાખે છે. પિતાની બલમાં સળગતે અગ્નિ જેમ જુનાં વૃક્ષને બાળીને છેવટે જમીન દસ્ત કરી નાખે છે, તેમજ આ સંસારમાં કષાય રૂપ અગ્નિમાં સંતપ્ત થઈને અશા ન થયેલા છે પણ અને નરક વગેરે દુર્ગતિઓમાં જઈને પડે છે. સંસાર દાવાનળથી સંતપ્ત થયેલું મારું મન કોઈ પણ વિષય સુખમાં શાંતિ જેતુ નથી. અત્યારે મારૂ મન જન્મ જરા (ઘડપણ) અને મરણના દુઃખ રૂપી પથ્થરોથી પરિપૂર્ણ થઈ ગયું છે. એથી મને તે એમ થાય છે કે હું મોટેથી બૂમ પાડી પાડીને ખૂબ. રડું પણ મારાથી રડાતું પણ નથી કેમકે મારા વજને મને રડતે જોઈને પોતે પણ રડવા માંડશે. એટલે નિઃસાર જગતમાં મારે કઈ આધાર છે તે તે પ્રવજ્યા જ કહી શકાય મૃત્યુ અને ઘડપણની ભયંકરતા વિષે વિચાર તે સ્થાપત્યા પુત્ર કહે છે. “ લાકડામાં ઊધઈ
For Private And Personal Use Only