________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ स्थापत्यापुत्र निष्क्रमणम्
३५
आस्रवरूपा विपदां पदानि सन्ति । लोकवर्तिनः सर्वेऽपि पदार्थाः सिकताकणवत् परस्परमसंबद्धाः तेषां भोगोऽपि जीवस्य बन्धनाय पुनः पुनर्मोहजननाय भवति । मोहः खलु महागर्तस्तत्राज्ञानिनो जीवा निरर्थकमेव निपतन्ति । एतस्मिन् सुखाभासे संसारे ममकः सम्बन्धः | अज्ञानरजन्यां विवेकदृष्टौ मोहहृतायां सत्यां पञ्चेन्द्रियत्रयोविंशति विषय तदीय शतद्वयाधिकचत्वारिंशद्विकाररूपास्तस्करा आत्मगुणरूपाणि धनान्यपहरन्ति । यथा पथिकेभ्यो न रोचते निर्जला भूमिस्तथा ममेदं संसारसुखं प्रमोदाय न प्रभवति । यथा वा - शैलशिखरावस्थितपादपानां मूलानि वायुर्विशीर्णयति, तथोन्मूलयति भोगोऽपि जीवानां मनांसि यथा हैं - वे सब क्षणभंगुर हैं तथा इसकेद्वारा ही जीव नवीन कर्मों का आस्रव करता है - इसलिये ये आस्रवरूप हैं - विपदाओ के स्थानभूत हैं । इस लोक में जितने भी पदार्थ हैं वे सब बालु के कण के समान परस्पर में असंबद्ध हैं । इनका भोग भी जीव के लिये नवीन नवीन कर्मों का बंधदाता होता है और बार २ मोहका जनक होता है । मोह एक बड़ा भारी गर्त (खड्डा ) है । इसमें आत्मज्ञान से रहितहुए प्राणी निरर्थक ही गिरते रहते हैं । इस असारसंसार में मेरा किस से क्या नाता है । अज्ञान रात्रि में विवेकदृष्टि के मोहाच्छादित होने पर पांचो इन्द्रियों के २३, विषय और इन विषयों के भी २४०, विकार रूप तस्कर (चौर) आत्म गुण रूप धन का अपहरण करते रहते हैं। जिस तरह पथिक जनों के लिये निर्जल भूमि नहीं रुचती है उसी प्रकार मुझे यह संसार सुख नहीं रुचता है । अथवा जैसे पर्वत की चोटी पर रहे हुए वृक्षों की जड़ों
સર્વેક્ષણ ભંગુર છે, તેમજ એમના વડે જ જીવ કના આસ્રવ (કનું આત્મામાં દાખલ થવું) કરે છે. એટલા માટે આ બધા આસ્રવરૂપ છે અને વિપત્તિઓનું સ્થાન છે. આ જગતમાં જેટલાં પદાર્થો છે તેએ સવે રેતીના કણાની જેમ પર સ્પર અસંબદ્ધ છે. એમના ઉપભોગ પણ નવા નવા કર્મોના બંધનમાં પ્રાણીને સાવનાર છે. તે વારવાર મેાહજનક હાય છે. મેાહ (અજ્ઞાન) જાતે એક મેાટા ખાટા (ગ) છે. આત્મજ્ઞાન વગરના પ્રાણીઓ વ્યર્થ આમાં પડચા કરે છે. આ નિઃસાર જગતમાં મારા કેાની સાથે કેવા સંબધ છે ? અજ્ઞાત રાત્રિમા જ્યારે વિવેકની દૃષ્ટિ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે ત્યારે પાંચ ઈન્દ્રિયાના ત્રેવીશ વિષયે અને
આ વિષયેાના પણુ બસેા ચાલીશ વિકાર રૂપી ચાર ( તસ્કર ) આત્મગુણુ રૂપી ધન ને ચારતા રહે છે. જેમ મુસાફરોને નિર્જળ પ્રદેશ ગમતા નથી તેમ જ મને પણ આ સ ́સાર સુખ સારું લાગતું નથી. જેમ પતા પર રહેલાં વૃક્ષના શિખા મૂળ પવન વિશીષ્ણુ ( છિન્નવિચ્છિન્ન ) કરી નાખે છે તેમજ સંસાર
For Private And Personal Use Only