________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगारधर्मामृतषिणी टी० अ० १३ नन्दमणिकारभवनिरूपणन
श्रमणानां च ब्राह्मणानां च सनाथानां च ग्लानानां च रोगिकाणां च दुर्बलानां चालङ्गारिककर्म कुर्वन्तः २ विहरन्ति । . ततस्तदनन्तरं खलु तस्यां नन्दायां पुष्करिण्यां बहवः सनाथाश्च अनाथाश्च पान्थिकाश्च पथिकाश्च करोटिकाश्च कार्पटिकाश्च तृणहारकाश्च पत्रहाराश्च काष्ठहारकाच 'अप्पेगइया' अप्पेककाः=3.प्ये के-केचन, 'व्हायंति ' स्नान्ति स्नानं कुर्वन्ति, अप्येककाः-पानीयं पिबन्ति, अप्येककाः-पानीयं संवहन्ति, भरन्ति, अप्येकका केचन ‘विसज्जियसेयजल्लमलयरिस्समनिद्दखुप्पिवासा' विर्जितस्वेदनल्लमल्लपरिश्रमनिद्राक्षुत्पिपासाः विसर्जिता अपनीता दूरीकृताः स्वेदजल्लमलरूपाः शरीरमलास्तथापरिश्रमनिद्राबुभुक्षापिपासाश्च यैस्ते तथाविधा मनुष्याः ' मुहं सुहेणं' सुखं सुखेन अतिसुखेन विहरन्ति । ' किंते ' किमधिकं तवर्ण्य ते-राजगृहविनिथी। देखने में बड़ी सुहावनी थी। इस में अनेक नापित (नाई ) भृति भक्त एवं वेतन देकर नियुक्त किये गये थे। ये वहां अनेक श्रमणों के ब्राह्मणों के, सनाथ अनाथ जनों के, ग्लानों के, रोगियों के एवं दुषलों के बाल बनाया करते थे। उस नंदा पुष्करिणी में कितनेक सनाथ कितनेक पान्थिक, कितनेक पथिक, कितनेक करोटिक, कितनेक कार्यटिक, कितनेक तृण हारक-घास ढोने वाले कितनेक पत्र हारक कितनेक कष्ठ हारक-लकड़हारे-स्नान करते पानी पिया करते और कितनेक उस में से पानी भरा करते। कितनेक स्वेद, जल मल रूप शरीर के मैल को उस के जल से दूर करते और कितनेक परिश्रम, निद्रा बुभुक्षा एवं पिपासा को उस वापिका के सहारे से शांत किया करते । इस तरह अनेक जन उस पुष्करिणी से बहुत आनंदित रहते । (रायगिह विणि મને રમ લાગતી હતી. તેમાં ઘણુ નાપિત (હજામ) ભૂતિ, ભક્ત અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ત્યાં ઘણા શ્રમના, બ્રાહ્મણના, સનાથ તેમજ અનાથજના, લાના, રોગીઓના અને દુર્બળ માણસેના વાળ કાપતા હતા. તે નંદા પુષ્કિરિણી (વાવ) માં કેટલાક સનાથ, કેટલાક પથિક, કેટલાક પથિક, કેટલાક કરેટિક, કેટલાક કાર્પેટિક, કેટલાક તૃણહારક (ચારના ભારાઓ ઉચકનારા) કેટલાક પત્રહારક, કેટલાક કાછહારક, (લાકડાં વગેરે વેચવાને બંધ કરનારા) સ્નાન કરતા હતા, પાણી પીતા હતા. અને કેટલાક તે તેમાંથી પાણી ભરતા રહેતા હતા. કેટલાક માણસે તે સ્વેદ, જળમાં ઉપર તરી આવત શરીરના મેલ ને પાણી માંથી બહાર કાઢતા હતા. અને બીજા કેટલાક માણસે પરિશ્રમ, નિદ્રા, ભૂખ અને તરસ તે પાણી પીને મટાડતા હતા. આ રીતે ઘણા માણસે તે પુષ્કરિણમાં આનંદ
For Private And Personal Use Only