________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी ढोका म० १२ खातोदकविषये सुबुद्धिदृष्टान्तः
७२१
,
नीनां समवसरणं जातम् । जितशत्रु राजा सुबुद्धिरमात्यश्च निर्गच्छति = धमश्रवणार्थ ग्रामान्दहिर्निस्सरति सुबुद्धिः धर्मश्रुत्वा ' अन्यत्सर्वं पूर्ववत्, नवरं = विशेषस्त्वयम् यत् जितशत्रुं राजानमापृच्छामि यावत् - युष्माकं समीपे प्रव्रजामि दीक्षां ग्रहिष्यामीत्यर्थः । स्थविराजचुः - यथासुखं हे देवानुप्रिय ! मा प्रतिबन्धं कुरु । ततः खलु सुबुद्धि यंत्र जितशत्रुस्तत्रैवो पागच्छति, उपागस्य एवमवादीत् एवं खलु हे स्वामिन् ! जितशत्रो ! मया स्थविराणामन्तिके धर्मः निशान्तः श्रुतः सोऽपिच धर्मोमे ' इच्छिए ' इटः = वाञ्छितः, 'पडिच्छिए ' प्रतीष्टः = विशेषतो वाञ्छितः, ' अभिरुइए ' अभिरुचितः= आसेवनरूपेण सर्वथा वाञ्छितः । ततः खलु तस्मात् कारणात् अहं हे स्वामिन् ! संसार भउग्विग्गे' संसारभयोद्विग्नः - संसारभयत्रस्तः मय में और उनके श्रावक धर्म के पालन करने के समय में- स्थविर मुनियों का वहां आगमन हुआ । जितशत्रु राजा और सुबुद्धि अमात्य धर्म श्रवण के लिये अपने अपने २ स्थान से निकल कर उनके समीप आये । सुबुद्धि ने धर्म का उपदेश सुनकर स्थविर मुनियों से निवेदन किया- भदंत ! मैं जितशत्रु राजा से पूछकर यावत् आपके पास ओकर मुनिदीक्षा धारण करना चाहता हूँ । स्थविरों ने सुबुद्धि अमात्य का अभिप्राय जानकर उससे कहा - हे देवानुप्रिय ! तुम्हे जिससे सुख हो बैसा करो - श्रेयस्कर कार्य में विलम्ब करना हितावह नहीं है । इस तरह सुबुद्धि वहां से आकर जहां जितशत्रु राजा थे वहां आया वहां आकर कहा - स्वामिन् ! मैंने स्थविर मुनिजनों के मुख से धर्म का उपदेश सुना है । वह मुझे बहुत ही रुचा है, मेरी इच्छा का विषय भूत बन गया है, मेरी चाहना उस तरफ विशेष रूप से बढ़ गई है। में चाहता कि में
હતા તે કાળે અને તેએ જ્યારે શ્રાવક ધર્મનું પાલન કરતા હતા તે સમયે ત્યાં સ્થવિર મુનિએ આવ્યા. જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય ધર્મ શ્રવણુ માટે પાતપેાતાને ત્યાંથી નીકળીને તેમની પાસે પહોંચ્યા. ધર્મના ઉપદેશ સાંભ ળીને સુબુદ્ધિએ મુનિએ ને વિનંતી કરી કે હે ભદંત, જીતશત્રુ રાજાની આજ્ઞા મેળવીને તેમજ બીજી પણ ઘણી વ્યવસ્થાએ વગેરે કરીને તમારી પાસે આવીને મુનિ દીક્ષા ધારણ કરવા ચાહુ છું. સ્થવિરાએ સુબુદ્ધિ અમાત્યના વિચારો જાણીને કહ્યું કે હું દેવ તુપ્રિય ! તમને જેમાં સુખ મળતું હોય તેમ કરો. સારાં કામામાં મેડુ’ કરવું ચેાગ્ય કહેવાય નહિ. આ રીતે આજ્ઞા મેળવીને સુબુદ્ધિ ત્યાંથી આવીને જીત ત્રુ રાજાની પાસે પહેાંચ્યા અને તેણે રાજાને વિનંતી કરતાં કહ્યું કે હૈ સ્વામી ! સ્થવિર મુનિઓના માંથી મે ધર્મના ઉપદેશ સાંભળ્યેા છે તે મને ખૂબ જ ગમી ગયા છે. મારી ઈચ્છા તે તરફ આકર્ષાઈ છે. વિશેષ રૂપમાં હું તેને ચાહવા લાગ્યા છું. મારી ઇચ્છા છે કે સંયમ ધારણ કરીને પોતાનું જીવન
९९
For Private And Personal Use Only