________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनगारधर्मामृतषिणी १० अ० १२ खातोदकविषये सुधुद्धिरशान्तः ८३ मृतकं, मूषकमृतकम् , अश्वमृतकं, हस्तिमृतकं, सिंहमृतकं, व्याघ्रमृतकं, वृकमृतकंवृकः 'भेडिया ' इति प्रसिद्धः-श्वापदविशेषस्तस्य मृतकलेवरम् , द्वीपिकमृतकदीपिका-चित्रकः 'चीता' इतिप्रसिद्धः श्वापदविशेषस्तस्य मृतशरीरम्, इति संग्रामम् , कीटशावस्थापन्न तदहिमृतादिकम् ? इत्याह--'मयकुहियविणट्ठ किमिणवावण्णदुरभिगंधे ' मृतकुथितविनिष्टकृमिमद् ब्यापनदुरभिगन्धम् पतं= जीवविषमुक्तमात्रमेव कथितं शटितं, विनष्टं स्वाकारतो नष्टं वायुजलभरणेन इतिवत्स्थूलतामुपगतमित्यर्थः, कृमिवत्-विरकालिकत्वात्कृमिसकुलम् , अतएव व्यापन सर्वदिक प्रस्तं दुरभिगन्धम् अतिशयदुर्गन्धयुक्तम् । 'किमिजालाउले' कमिजालाकलेवर, मनुष्य का कलेवर महिष भैसे का कलेवर, चुहा का कलेवर, घोड़े का कलेवर, हाथी का कलेवर, सिंह का कलेवर, व्याघ्र का कलेवर, वृक का कलेवर, दीपिक को कलेवर कुधित, विनष्ट, कृमिमत, व्यापन एवं दुरभिगंध युक्त कृमिजालाकुल-कीड़ों से व्याप्त तन्मय, अशुचि, विकृत एवं बीभत्स, दृश्य रूप हो जाते हैं-सो इन सब से भी अधिक अनिष्टतर-अत्यंत घृणा जनक-वह खाई का जल था। मरने के बाद शरीर जो सड़ने लग जाता है इस का नाम कुथित है । वायु और जल के भर जाने से जिम प्रकार मशक फूल जाती है उसी प्रकार जीव रहित होने के बाद जो शरीर फूल जोता है इस का नाम निष्ट है। इस स्थिति में वह पदार्थ अपने पूर्वाकार से भिन्न कार वाला हो जाता है । जो शरीर बहुत दिनों तक जीव रहित पड़ा रहता है इस में सड़ जाने की वजह से कीड़े पड़ जाते हैं-इस का नाम कृनिमत् है । जिस में से માણસનું કલેવર, પાડાનું કલેવર, ઉંદરનું કલેવર, ઘેડાનું કલેવર, હાથીનું કલેવર, સિંહનું કલેવર, વાઘનું કલેવર, વરુનું કલેવર અને દીપડાનું કલેવર, કુથિત, વિનષ્ટ, કીડાઓવાળું, વ્યાપન્ન અને દુરભિ-ગંધયુક્ત કૃમિએથી આક્રાંત કીડાઓથી વ્યાપ્ત-તન્મય, અશુચિ વિકૃત અને બીભત્સ દૃશ્યવાળું થઈ જાય છે તેમ એના કરતાં પણ વધુ અનિષ્ટતર અત્યંત ઘણાજનક તે ખાઇનું પાણી હતું. મરણ પછી શરીર સડવા માંડે છે તેને “કુથિત” કહે છે. જેમ પવન અને પાણીથી ભરાએલી મશક ફૂલીને મટી થઈ જાય છે તેમજ નિર્જીવ થયેલું શરીર પણ કુલાઈને મેટું થઈ જાય છે તેનું નામ “વિનટ” છે. પદાર્થની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે તે પહેલાંના આકાર પ્રકારથી સાવ ભિન્ન આકાર વાળ થઈ જાય છે. શરીર બહુ દિવસે નિર્જીવ થઈને મડદાનાં રૂપમાં પડી રહે છે ત્યારે તે સડી જવાથી તેમાં કીડાઓ પડી જાય છે, અને કૃમિહત્ કહે છે.
For Private And Personal Use Only