SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमगारांमृतवर्षिणी टीका म. ८ मल्लीभगवदीक्षोत्सवनिरूपणम् ५१ किणीकानि क्षुद्रमण्टिकायुक्तानि यावद् वस्त्राणि 'पवर परिहिया' प्रवरेण विधिना परिहिताः दिव्यवस्त्रधारिण इत्यर्थः, करतलपरिगृहीतदशनवं शिर आवतं मस्तके. ऽञ्जलिं कृत्वा ताभिरिष्टाभि कमनीयाभिवाग्भिरेवमवादीत्-हे भगवन् ! हे लोकनाथ ! ' बुज्झाहि ' बोधय, भव्यजीवान प्रवर्तय धर्मतीर्थचतुवर्षिसंन्धरूपं धर्मतीर्थप्रवर्तनस्य फलमाह-'जीवाणं' इत्यादि, जीवानां 'हीयसुहनिस्सेय. सकर' हितसुखनिश्रेयसकरं, हितकर - नरकनिगोदादि दुःखनिवारकत्वात् , था-उस-में भी जहां मल्ली अर्हत विराजमान थे वहां आये । ( उवा गंच्छित्ता अंतलिखपडिवन्ना सखिखिणियाइं जाव वत्थाई पवरपरि हिया करयल० ताहिं इट्ठाहिं जाव वागूहिं एवं वयासी-बुज्झाहिं भयवं । लोगनाहा ! पवत्ते हिं धम्मतित्थं जीवाणं हियमुहनिस्सेयसकरं भवि स्सइ) वहां आकर भी वे नीचे नहीं उत्तरे किन्तु आकाशमें अधर खड़े बोले । उस समय उन्हों ने बड़े सुन्दर वस्न जो कि क्षुद्र किंकिणियों से युक्त थे पहिर रखे थे। अधर रहे हुर ही उन्होंने दोनों हाकी अंजुलि पना और उसे मस्तक पर रख वहीं से मल्लि अहंत को नमस्कार किया पाद में वडी मीठी २ मनोहर वाणियों द्वारा उन से इस प्रकार कहा-हे भगवान् हे लोक नाथ! भन्यजीवों को आप समझाओ चतुर्विध संघरूप धर्मतीर्थ की आप प्रवृति करो। इससे जीवों नरक निगोद आदि के दुःखों से छुटकर वह धर्मतीर्थ हितकारी होगा। स्वर्ग आदि (उवागच्छित्ता अंतलिक्खपडिवन्ना सखिखिणियाई जाव वत्थाई पवरपरिहिया करयळ० ताहिं इटाहि जाव वग्गहि एवं वयासी मुज्झाहिं भयवं ! लोगनाहा पवत्तेहिं धम्मतित्थं जीवाणं हिय मुय निस्सेयसकर' भविस्सइ) ત્યાં પહોંચીને તેઓ નીચે ઉતર્યા નહિ પણ આકાશમાં જ અદ્ધર ઊભા રહીને બોલ્યા-દેવોએ તે વખતે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં. તેમનાં વસ્ત્રો નાની નાની ઘૂઘરીઓથી શોભતાં હતાં. આકાશમાં અદ્ધર રહીને જ તેઓએ પિતાના બંને હાથની અંજલી બનાવી અને તેને મસ્તકે મૂકીને ત્યાંથી જ મલી અહં તને નમસ્કાર કર્યો. ત્યારપછી પૂબ જ મીઠાં અને મને હર વચને દ્વારા તેઓ તેમને વિનંતી કરતાં કહેવા લાગ્યા- હે ભગવાન! હે લોકનાથ ! તમે ભવ્યજીને જ્ઞાન આપે. ચતુર્વિધ સંધ રૂપ ધમતીથેની તમે પ્રવૃત્તિ કરે. એનાથી જીવોને નરક નિગઢ વગેરેના દુઃખોથી મુક્ત કરાવીને હિતકારી ધર્મ તીર્થ તરફ તેમને ઉમુખ કરે. તે ધર્મતીર્થ તે લોકોના માટે સ્વર્ગ વગેરેને અમદ (અતીવ) આનંદ આપનાર હોવાથી સુખકર થશે. તેમજ મુક્તિ For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy