________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनगारघामृतवषिणी टी० अ०८ षड़राजजातिस्मरणादिनिरूपणम् ४९५ निश्चितीर्थों मार्ग गवेषणाभ्यां ढीभवतीत्यतआह - ' मग्गणगवेसणं' इति, मार्गणं-ईहापोहाभ्यां निश्चितार्थेऽस्यधर्मालोचनं अन्वयः-सद्भावः-यथा-अस्मासु सप्तम पररपर सहद्भाव विषयदिशगदर्शनेन पूर्वभवे सहावस्थानपूर्वकं तपश्चरणं, सदनु जयतविमानावस्थानं दृढ निश्चीयते, गवेषणम्-ईहापोहाभ्यां निवितेऽर्थे व्यतिरेकधर्मालोचनम् व्यतिरेको नाम-अभावः, यथा- अस्मासु सप्तमु यदि पर. स्परसद्भावो न स्यात् , तथा यदि विषय विरागो न स्यात् , तर्हि पूर्वभवसम्बन्धि सहावस्थानपूर्वकं तपश्चरण जयन्त विमानावस्थानं च न स्यातू , इत्येवमन्वयव्यतिरेकधर्मालोचनादुक्तार्थस्य निश्चयो दृढतरो भवतीति तदेवमी हाऽपोहमार्गण गवेषण
ईहा और अपोह से निश्चित किया गया पदार्थ मार्गण और गवेषण से दृढ हो जाता है। मार्गण शब्द का अर्थ है ईहा। और अपोह से निश्चित हुए अर्थ में अन्वय धर्म की पर्यालोचना करना । जैसे ऐसा वि. चार आताकि इन सोतोमें जय परस्पर में सुहृद्भाव (मैत्री भाव ) और विषय विराग देखा जाता है तो इम से यह बात दृढरूप से निश्चित हो जाती है कि इन लोगों ने सहावस्थान पूर्वक तपश्चरण किया है और बाद में जयन्त विमान में ये उत्पन्न हुए हैं । गवेषण शब्द का अर्थ है ईहा
और अपोह से निश्चिन हए पदार्थ में व्यतिरेक धर्म की आलोचना करना । जैसे इन सातों में यदि परस्पर में सुहृद्भाव तथा विषय विराग नहीं होता तो पूर्वभव में हन का साथ २ रहकर तपश्चरण करना, तथा जयन्त विमान में उत्पन्न कोनो भी नहीं होता।
इस तरह अन्वय और व्यतिरेक धर्म की आलोचना से उक्तार्थ का निश्चय दृढतर हो जाता है। संज्ञी जीवों के पूर्व भव का ही स्मरण इस
ઈડા અને અપહથી નિશ્ચિત કરાએલે પદાર્થ માગણ તેમજ ગવેષણથી દૃઢ થઈ જાય છે. માર્ગણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે ઈહા અને અપહથી નિશ્ચિત થયેલા અર્થમાં અન્વય ધર્મની પર્યાચના કરવી. જેમકે અત્યારે સાતેમાં પરસ્પર મિત્રભાવ અને વિષથ વિરાગ (વિશેષ રાગ) જેવાય છે ત્યારે એનાથી આ વાત ચોક્કસપણે પુષ્ટ થાય છે કે આ લેકએ સહાવસ્થાનપૂર્વક પૂર્વભવમાં તપશ્ચરણ કર્યું છે અને ત્યારબાદ તેઓ જયંત વિનમાં ઉત્પન્ન થયા છે. “ગવેષણ' શબ્દને અર્થ છે, ઈહા અને અહિથી નિશ્ચિત થયેલા પદાર્થમાં વ્યતિરેક ધર્મની આલોચના કરવી. જેમકે આ સાતેમાં હમણું એક બીજા માટે સહદભાવ તેમજ વિષય વિરાગ હોત નહિ તે પૂર્વભવમાં તેમનું સાથે રહીને તપ કરવું તેમજ જયંત વિમાનમાં જન્મ પામવું પણ થાત નહિ.
આ રીતે અન્વય અને વ્યતિરેક ધર્મની આલોચનાથી ઉપર વર્ણવવામાં આવેલા અર્થનો નિશ્ચય દૃઢ રૂપે થઈ જાય છે. સંજ્ઞી જીના પૂર્વભવનું સ્મર
For Private And Personal Use Only