________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર્ટ
कथासूत्रे
ज्ञाताधर्मक अभिन्नमुख रागनयनवर्णः = भयाभावादमतिहत मुखनेत्रप्रतिभः, तथा अदीनविमनोमानसः = भयसंशयरहितत्वात् विशादवैमनस्यरहितचित्तः, अतएव - निश्चलः = सुधीरः धर्मे दृढतर इत्यर्थः, निस्पन्दः = किंचिदपिकम्परहितः तूष्णीकः कृतवाक्संयमः स मौन इत्यर्थः धर्मध्यानोपगतः धर्मध्यानमेव शरणं कृत्य तत्परायणः विहरति = आस्तेस्म ||२२||
प्रकार देव को मन में संबोधन करके उस अरहनक श्रमणोपासक ने मन ही मन कहा- और अभीत, अत्रस्त, अचलित, असंभ्रान्त, अनाकुल, अनुद्विग्न, चित्त बना रहा । निर्भय होने के कारण उस के मुख और नेत्र की कांति में अन्तर नही आया ।
भय और संशय से रहित होने की वजह से उस का चित्त विषाद एवं वैमनस्य से रहित रहा । इसीलिये अपने धर्म में दृढ बना हुआ वह जरा भी उस से विचलित नही हुआ । किन्तु चुपचाप मौन धारण कर एक धर्म ध्यान को ही इस स्थिति में शरण मान उसी में वह तत्पर बना रहा । अप्रार्थित प्रार्थित आदि जो संबोधन पद सूत्र में आये हैं उनका अर्थ इस प्रकार है-जिसे कोइ भी नहीं चाहता है ऐसा अप्राधित मरण होता है उसे भी अरहनक श्रावक चाह रहा है ।
इसलिये देव ने उसे अप्रार्थित प्रार्थित इस संबोधन से संबोधित किया है । देव ने यह समझ कर की यह अरहननक अपने धर्म पर यदि
અરહન્નક શ્રમણેાપાસકે પાતાના મનમાં જ આમ કહ્યું. અને તે અભીત अत्रस्त, अयक्षित, असभ्रांत, अनाडुण, अनुद्विग्न, वित्तथी शांतथ्धने मेसी રહ્યો તે નિર્ભય હતા તેથી તેના મેાં અને આખાની કાંતિમાં જરાયે પરિત્રન थयु नहि.
ભય તેમજ સ`શય વગર હાવાથી તેનું ચિત્ત વિષાદ અને વૈમનસ્ય રહિત હતું. એથી જ તે પેાતાના ધર્મ પ્રત્યે દૃઢભાવ રાખતા તે જરાએ વિચલિત થયે નહિ, પણ ચુપચાપ મૌન ધારણ કરીને ફકત ધર્મધ્યાનને જ
આ સ્થિતિમાં શરણુ માનીને તેમાં તે તલ્લીન થઇ ગયા. અપ્રાર્થિત પ્રાથિત વગેરે જે સ ંબધન પદ્દો સૂત્રમાં આવ્યા છે તેનેા અથ આપ્રમાણે છે-કે જે મરણ ને ભેટવાનું કોઇપણ ઇચ્છે નહિ તે મરણને અરડુન્નક શ્રાવક ઇચ્છી રહ્યો હતા. એથી જ દેવે તેને અપ્રાર્થિત પ્રાથિત આ જાતના સબાધનથી સએષિત કર્યા છે. અરહુન્નક જો પેાતાને ધર્મને વળગી રહેશે તે તેના વિપાક
For Private And Personal Use Only