________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४
ज्ञाताधर्मकथासूत्रे शलाकारूपेणावस्थिताः ' पत्तइया' पत्रकिता: पापत्राणां प्रायशः क्षरणादल्प पत्राः, ' हरियपत्रकंडा' हरितपर्वकाण्डाः-हरितानि=परिपक्वतया हरितालवर्णानि आशुकानि प्रादुर्भवदकुरवत्पीतवर्णानि - पर्वकाण्डानि येषां ते तथा, जाताश्चाप्यभवन् सम्पूर्णतया परिपक्वा जाता इत्यर्थः। ततः खलु ते कौटुम्बिका तान् शालीन् शाली-धान्य-पत्र युक्त होने लगी, आकार में गोल २ दिखलाई देने लगी । नाल के ऊपर शाखा आदि-अवयव समान रूप से नीचेकी और छत्तो के समान झुक गये थे इसलिये वह आकार मे गोलाकार दिखलाई देती थी। जब वह अच्छी तरह वर्धित हो चुकी तब उसमें भीतर मंजरी आगई और बाहिर निकल आई । चारों और सुगंधि उसमे से फैलने लगी।
धीरे २ उस मंजरीमे दूध भा उत्पन हो गया। और वह दुग्ध कणरूप से परिणम गया इससे उस मंजरी में अन्न भी आगये। वे अन्नके दाने भी परिपक्व हो गये संपूर्ण रूप से अच्छी तरह पककर पुष्ट हो गये । इस तरह जब वह शालि-धान्य पककर तैयार हो गई -तब उसके पत्ते शुष्क हो चले और वे शलाई के आकर में उसमें लटकने लगे। धीरे २ कुछ २ पके हुए पत्ते उसमें से क्षरित भी हो गये । इसलिए उसमें बहुत कम पत्ते लगे हुए रह गये । उसके पर्व काण्ड परिपक्व होने के कारण प्रादुर्भवित अंकुर के समान पीले हो गये। पत्तइया, हरिय पव्वकंडा जाया यावि होत्था) समय तi यथामे ते २ પાંદડા વાળી થવા માંડી. આકારમાં તે ગોળ દેખાવા લાગી. ડાંગરની દાંડીની ઉપર નાની શાખાઓ વગેરે અવય સરખી રીતે છતરીના આકારમાં નીચે નમેલાં હતાં એથી જ તે આકારમાં ગોળ દેખાતી હતી. જ્યારે તે સારી પેઠે મોટી થઈ ગઈ ત્યારે તેમાં મંજરીઓ નીકળી. અને તેની સુવાસ ચોમેર પ્રસરી ગઈ.
ધીમે ધીમે મંજરીઓમાં દૂધ ઉત્પન્ન થયું અને યથા સમયે તે દૂધ તેમાંજ કોના રૂપમાં બંધાવા લાગ્યું. આમ સમય જતાં શાલિકણે સંપૂર્ણ રીતે પરિપકવ તેમજ પુષ્ટ થઈ ગયા. આ રીતે જ્યારે તે શાલિબાન્ય નો પાક તૈયાર થઈ ગયે ત્યારે તેના પાંદડાં સૂકાઈ ગયાં અને તે શલાકા (સળી) ના આકારે તેમાં લટકવા લાગ્યા. તેમાં લટકવા લાગ્યાં ધીમે ધીમે પાકેલાં પાંદડાં તેમાંથી ખરવા લાગ્યાં. એથી ખૂબજ થેડાં પાંદડાં તેની ઉપર રહી ગયાં. તેને ૫ર્વકાંડ (છોડની બે ગાંઠ વચ્ચેને ભાગ) પરિપકવ થઈ જવાથી પ્રાઃવિત અંકરની જેમ પીળો થઈ ગયો હતે.
For Private And Personal Use Only